Monday, 10 November 2014

ભારત



1.       ઝાપટાવાળા વરસાદની જરૂર ક્યાં પાકને પડે છે?   
    -   ચા
2.       ભારતના ક્યાં સ્થળે વિશ્વનો સૌથી વધુ વરસાદ પડે છે? 
    -  મોશિનરમ 

3.       ભારતમાં સિંચાઈ માટે સૌથી વધુ સરળ સ્ત્રોત કયો છે? 
    -  કૂવાઓ 

4.       મસાલાનું વાવેત્તર ભારતના ક્યાં રાજ્યમાં સૌથી વધારે થાય છે? 
    -  કેરલ 

5.       ગંગા અને યમુના નદીનું સંગમસ્થાન ક્યાં છે?  
   - અલાહબાદ 

6.       ક્યાં રાજ્યમાં સૌથી વધુ  કોફીનું વાવેત્તર થાય છે?
   - કર્ણાટક 

7.       ધુંઆધરનો ધોધ કઈ નદી પર આવેલો છે?  
   -  નર્મદા 

8.       કેસરનું સૌથી વધુ વાવેત્તર ભારતના ક્યાં રાજ્યમાં થાય છે? 
   -  જમ્મુ અને કશ્મીરમાં 

9.       ચાર મિનારાની પ્રખ્યાત ઈમારત ક્યાં શહેરમાં આવેલી છે?
  - હૈદરાબાદ 


10.       ટીટાઘર શાના માટે જાણીતું છે? 
 -  કાગળના કારખાના માટે   



No comments:

Post a Comment