મલેશિયાના મેલ્ક્કા રાજ્યની જોન્કર સ્ટ્રીટ પર હો એન્ગ હુઈ નામના કુંગ કુ માસ્ટર વીકમાં બે વાર તેમની આગળીનો કમાલ બતાવવાનો શો કરે છે. આ ભાઈ ની આંગળી એટલીજોરદાર છે કે તેઓ આખેઆખા નાળીયેલ માં આંગળીથી કાણું પાડી દઈ શકે છે. આ ભાઈ એ ૨૦૦૯ માં ૧ મિનીટ અને દશ સેકન્ડમાંએક પછી એક ત્રણ નાળીયેલમાં આંગળી ખોસી દઈ મલેશિયન બૂક ઓફ રેકર્ડ માંસ્થાન મેળવ્યું છે.
No comments:
Post a comment