૧. કઈ માટીમાં લોઢું અને એલ્યુમિનિયમની
ગ્રંથીઓ મળે છે?
A. કાળીB. જલોઠC. લાલD. લૈટેરાઈટ
૨. ‘ચીફ કી દાવત’ નામની વાર્તાના રચયિતા
કોણ છે?
A. ડૉ. દેવરાજB. રાજેન્દ્ર યાદવC. ભીષ્મ સાહસD. દુષ્યંત કુમાર
3. સૌર મંડલનો સૌથી નાનો ગ્રહ કયો છે?
A. પ્લુટોB. શુક્રC. મંગળD. બુધ
4. ‘ચાંદ કાં મુહ ટેઠા હૈ’ નામના કાવ્યની
રચના કોણે કરી?
A. ભારતેન્દ્રું હરિશ્ચંદ્રB. નરેશ મહેતાC. ગીરીજા કુમારD. ગજાનન માધવ
૫. વૈદિક કાળમાં ‘યવ’ કોને કહેવામાં આવતું?
A. ઘઉંB. જૌC. ચોખાD. આમાંથી કોઈ નહી
૬. પેન્સિલ બનાવવામાં કયા વૃક્ષ ના લાકડાનો
પ્રયોગ કરવામાં આવ્યો છે?
A. સીડરB. ટીકC. દેવદારD. આબનુસ
૭. વિશ્વમાં સૌથી ઉચાઇ પર આવેલી દૂરબીનની
વેધશાળા કયા છે?
A. કોલમ્બિયાB. ભારતC. નેપાળD. ચીન
8. કર્ણ વશનો સંસ્થાપક કોણ હતા?
A. વાસુદેવB. ભૂમિપુત્રC. સુશર્માD. નારાયણ
૯. કૃષ્ણનું શરૂઆતનું નામ વાસુદેવ કયા
સમયમાં પ્રચલિત થયું?
A. પાણીની કાળB. મહાભારત કાળC. મૌર્ય કાળD. ગુપ્ત કાળ
૧૦. પ્રકૃતિના સુકુમાર કવિ કોણે કહેવામાં આવે
છે?
A. જયશંકર પ્રશાદB. સુમિત્રાનંદન પંતC. મહાદેવી વર્માD. નિરાલા
જવાબ: ૧. D ૨. C 3. D 4. D ૫. B ૬. A ૭. B 8. A ૯. A ૧૦. B
No comments:
Post a comment