શું તમે જાણો છો?
૧. મોનોજાઈટ
કોનું અયસ્ક છે?
- થોરિયમ
૨. બોક્સાઇટ કોનું પ્રમુખ અયસ્ક છે?
- એલ્યુમિનિયમ
૩. કાર્નેલાઈટ
કોનું ખનીજ છે?
- મેગ્નેશિયમ
૪. ‘ગન
મેટલ’ કોનું અયસ્ક છે?
- તાંબુ,
ટીન, અને ઝીંક
૫. લસણની
ગંધનું લાક્ષણીક કારણ શું છે?
- સલ્ફર યૌગિક
૬. પાણી
કરતા હલકું શું છે?
- સોડિયમ
૭. સામાન્ય
ટ્યુબલાઈટમાં કયો ગેસ હોય છે?
- આર્ગોન સાથે પારો વરાળ
૮. કયું
એક તત્વ પ્રકૃતિમાં અનુંચુંબકીય છે?
- ઓક્સિજન
૯. જે
તત્વ ઓક્સિજન પર પ્રક્રિયા નથી કરતું એ તત્વ કયું
છે?
-
આયોડિન
No comments:
Post a comment