Monday, 3 November 2014

દેવોત્થાન એકાદશી

૧.    દેવોત્થાન એકાદશી કઈ એકાદશીને કહેવામાં આવે છે?
     -  કાર્તિક, શુક્લ પક્ષ ની એકાદશીને

૨.    દિવાળીના તહેવારો પછી કઈ એકાદશી આવે છે?
     -  દેવોત્થાન એકાદશી

૩.    કાર્તિક, શુક્લ પક્ષ ની એકાદશીનું નામ દેવોત્થાન એકાદશી શા માટે પડ્યું?
     -  અષાઢ , શુક્લ પક્ષ ની એકાદશીની તીથીથી ભગવાન વિષ્ણુ સુઈ ગયા હતા અને કાર્તિક, શુક્લ પક્ષ ની એકાદશીના દિવસે જગ્યા હતા એટલા માટે કાર્તિક, શુક્લ પક્ષ ની એકાદશીનું નામ દેવોત્થાન એકાદશી પડ્યું.

૪.    એકાદશીનું વ્રત ક્યાં ધર્મમાં કરવામાં આવે છે?
    -  હિંદુ

૫.    દેવોત્થાન એકાદશીનો પ્રારંભ ક્યારે થયો?
   -  પૌરાણીક કાળમાં

૬.    દેવોત્થાન એકાદશીના દિવસે ક્યાં પસંગની શરૂઆત થાય છે?
    -  તુલસી અને શાલીગ્રામના વિવાહની શરૂઆત








No comments:

Post a Comment