Thursday, 27 November 2014

ગુજરાતી કરંટ અફેર્સ નવેમ્બર(November) ૨૦૧૪ - 14 By GK in Gujarati



૧.      સાર્ક શિખર સંમેલન ૨૦૧૪માં કયા આયોજિત કરવામાં આવી રહ્યું છે?
A.     ઇસ્લામાબાદ
B.     નવી દિલ્લી
C.      કાઠમંડુ
D.      થીમ્પુ

૨.      નવેમ્બર ૨૦૧૪માં સંઘ લોક સેવા આયોગ ના અધ્યક્ષના રૂપમાં કોણે ચુનવામાં આવ્યા છે?
A.     ડી.પી.અગ્રવાલ
B.     દીપક ગુપ્તા
C.      અલકા સિરોહી
D.      રજની રાજદન

3.      હાલમાં કયા રાજ્યમાં સરકારી કર્મચારીઓની સેવા નિવૃત્તિ ની ઉમર ૬૦ વર્ષ માંથી ૫૮ વર્ષ કરવામાં આવી છે?
A.     હરિયાણા
B.     રાજસ્થાન
C.      કર્નાટક
D.      પંજાબ

4.      હાલમાં નૃતિકા ‘સિતારા દેવી’ નું નિધન થયું એ કયા શાસ્ત્રીય નૃત્યથી સંબંધિત હતી?
A.     ભરતનાટ્યમ
B.     ઓડીસી
C.      કથક
D.      કથકલી

૫.      કોને ભારતીય પ્રેસ પરિસદ (PCI) ના આગામી પ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવ્યા છે?
A.     ચંદ્રમૌલી કુમાર પ્રસાદ
B.     પી સતશિવમ
C.      ઈબ્રાહીમ ક્લીફુલ્લા
D.      વિભા ભાર્ગવ

૬.      કોણે ‘શક્તિ ભટ્ટ પ્રથમ પુસ્તક પુરસ્કાર’ થી સન્માનિત કરવામાં આવ્યા છે?
A.     મૃદુલા કોશી
B.     બિલાવલ તનવીન
C.      અમિત ચૌધરી
D.      આતિશ તાસીર

૭.      હાલમાં યુનેસ્કો ના શહેરી વિકાસ મંત્રાલયની સાથે કઈ યોજના ને સહયોગ કરવામાં આવી છે?
A.     હેરિટેજ ડેવલોપમેન્ટ અને ઓગ્યુંમેતેશન યોજના
B.     સંસદ આદર્શ ગ્રામ યોજના
C.      સ્વરછ ભારત અભિયાન
D.      ઉપરમાંથી કોઈ નહી

8.      હાલમાં કઈ ભારતીય સંસ્થા સર્ન પ્રયોગમાં સામીલ થઇ છે?
A.     આઈ આઈ એસ સી
B.     ટી આઈ એફ આર પુણે
C.      આઈ આઈ ટી મદ્રાસ
D.      આઈ આઈ ટી કાનપુર

૯.      હાલમાં મૈગ્નસ કાર્લસન ને વિશ્વ શતરંજ એવોર્ડ જીત્યો છે, એ મૈગ્નસ કાર્લસન કયા દેશનો છે?
A.     ચીન
B.     નોર્વે
C.      રુસ
D.      ડેન્માર્ક

૧૦.    હાલમાં કયા દેશને યહૂદી રાજ્યના રૂપમાં ઘોષિત કરવામાં આવ્યું છે?
A.     જર્મની
B.     ઇઝરાયેલ
C.      જાર્ડન
D.      પોલૈડ

૧૧.    જી એસ ટી નું પૂરું નામ શું છે જેણે આગામી બજેટમાં લાગુ કરી શકાય?
A.     ગુડ્સ અને સેલ ટેક્સ
B.     ગુડ્સ અને સર્વિસેજ ટેક્સ
C.      ગ્રોસ સર્વિસ ટેક્સ
D.      ગ્રોસ સેલ ટેક્સ

12.     એક મહિલા કલાકાર દ્વારા ‘સૌથી મોગી પેન્ટિગની નીલામી માટે’ કઈ મહિલા કલાકારને વિશ્વ રેકોર્ડ બનાવ્યો છે?
A.     જોર્જિયા ઓ કેફે
B.     જોઆન મિશેલ
C.      અમૃતા શેરગીલ
D.      ઉપરમાંથી કોઈ નહી

૧૩.    હાલમાં સુપ્રીમ કોર્ટ માં કયા મુદ્દા પર પોતાનો આદેશ હટાવી દીધો છે?
A.     નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ
B.     રાષ્ટ્રીય વન્યજીવ બોર્ડ
C.      પર્યાવરણ પ્રભાવ આકલન સમિતિ
D.      સેબી




જવાબ:   ૧. C    ૨. B    3. A   4. C   ૫. A  ૬. B  ૭. A  8. C   ૯. B  ૧૦. B  ૧૧. B   12.  A  ૧૩. B

No comments:

Post a Comment