Saturday, 22 November 2014

ગુજરાતી કરંટ અફેર્સ નવેમ્બર(November) ૨૦૧૪ - 12 By GK in Gujarati


૧.      હાલમાં ઓઇસીડી માં ભારતનો વિકાસ દર 5.4% થી વધીને અદાજે કેટલા % થયો છે?
A.    6.4%
B.    6.૦%
C.    5.8%
D.    6.2%


૨.      કોણે ભારતના વૈકલ્પિક ગવર્નરના રૂપમાં એશિયન વિકાસ બેંકના બોર્ડ ઓફ ગવર્નસ પર નિયુક્ત કરવામાં આવ્યા છે?
A.    અરવિદ માયારામ
B.    રઘુમાન રાજન
C.    રાજીવ મહર્ષિ
D.    ઉપરમાંથી કોઈ નહી


૩.  ભારત ફીજી દેશ માટે કેટલી સહાયતા પ્રદાન કરશે?
A.    ૮૦ લાખ ડોલર
B.    ૬૦ લાખ ડોલર
C.    ૪૦ લાખ ડોલર
D.    ૧ મિલિયન ડોલર


૪.  ભારતનો ૪૫મો અંતરરાષ્ટ્રીય ફિલ્મોત્સવનો પ્રારભ નવેમ્બર ૨૦૧4ના કયા શરૂ કરવામાં આવ્યો?
A.    મુંબઈ
B.    ગોવા
C.    દિલ્લી
D.    કોલકત્તા


૫.  વિશ્વ શૌચાલય દિવસ કઈ તારીખના મનાવવામાં આવ્યો?
A.    ૧૭ નવેમ્બર
B.    ૧૮ નવેમ્બર
C.    ૧૯ નવેમ્બર
D.    ૨૦ નવેમ્બર

જવાબ:  ૧. B   ૨. C   3. A   4. B   ૫. C 

No comments:

Post a Comment