Saturday, 15 November 2014

ભારતના 12 જ્યોતિર્લિંગ


જ્યોતિર્લિંગ એટલે ભગવાન શંકરનાં એવા લિંગો કે જે સ્વયંભૂ પ્રગટ થયા છે

૧.     સોમનાથ    -    ગુજરાત
૨.     મલ્લિકાર્જુન    -    આંધ્રપ્રદેશ
૩.     મહાકાળેશ્વર    -    મધ્યપ્રદેશ
૪.     ઓમકારેશ્વર    -    મધ્યપ્રદેશ
૫.     કેદારનાથ    -    ઉત્તરાખંડ
૬.     ભીમાશંકર    -    મહારાષ્ટ્ર
૭.     કાશી વિશ્વનાથ    -    ઉત્તરપ્રદેશ
૮.     ત્રંબકેશ્વર    -    મહારાષ્ટ્ર
૯.     વૈદ્યનાથં    -    ઝારખંડ
૧૦.     નાગેશ્વર    -    ગુજરાત
૧૧.     રામેશ્વરમ    -    તમિલનાડુ
૧૨.     ઘૃશ્મેશ્વર     -    મહારાષ્ટ્ર



No comments:

Post a Comment