Friday, 21 November 2014

ગૂગલ




૧.      ગૂગલની સ્થાપના કોણે કરી?  
 -  લેરી પેજ, સેર્ગેઈ બ્રિન

૨.      લેરી પેજનો જન્મ ક્યારે થયો?  
 -  26 માર્ચ, 1973

3.      લેરી પેજનો જન્મ કયા પરિવારમાં થયો  
-  યહુદી પરિવારમાં 

4.      લેરી પેજ નો જન્મ કયા દેશમાં થયો
 -  અમેરિકા

૫.      લેરી પેજએ કોણ છે
 -  અમેરિકાના કમ્પ્યુટર વૈજ્ઞાનિક  અને ઉદ્યોગપતિ છે.

૬.      લેરી પેજ એ કઈ કંપનીની સ્થાપના કરી?  
 -  ગુગલ ઇક

૭.      લેરી પેજના માતા-પિતા એ કઈ યુનિવર્સીટીમાં કમ્પ્યુટર વિજ્ઞાનના પ્રોફેસર હતા?  
 -  મીસીગન સ્ટેટ યુનિવર્સીટી

8.      ક્યારે લેરી પેજ અને  સેર્ગેઈ બ્રિનએ ગુગલ ઇકની સ્થાપના કરી  
-  ૧૯૯૮માં

૯.      લેરી પેજ અને  સેર્ગેઈ બ્રિનએ ક્યારે મારકોની ફાઉન્ડેશન પુરસ્કાર પ્રાપ્ત કર્યો
 -  ૨૦૦૪માં

૧૦.    સેર્ગેઈ બ્રિનનો જન્મ ક્યારે થયો?  
 -  ૨૧ ઓગસ્ટ, ૧૯૭૩

૧૧.    સેર્ગેઈ બ્રિનએ કોણ છે
 -  રશિયન અમેરિકન કોમ્પ્યુટર વિજ્ઞાની અને ઉદ્યોગપતિ છે. અને જેઓ લેરી પેજ સાથે સર્ચ એન્જિન અને ઓનલાઇન એડવર્ટાઇઝીંગ ટેક્નોલોજી પર આધારિત વિશ્વની સૌથી મોટી ઇન્ટરનેટ કંપનીઢાંચો:Cite ગૂગલ(Google), ઇન્કના સહસ્થાપક તરીકે ઓળખાય છે.

12.    સેર્ગેઈ બ્રિનનો જન્મ કયા પરિવારમાં થયો
 -  યહુદી

૧૩.    સેર્ગેઈ બ્રિનના માતા પિતાના નામ શું હતા
 -  માઇકલ બ્રિન અને યુજેનિયા બ્રિન

 
       
       

No comments:

Post a Comment