Saturday, 29 November 2014

અમરેલી જીલ્લાના જોવાલાયક સ્થળો

અમરેલીનો ટાવર
રાજમહેલ અમરેલી
ગિરધરભાઇ સંગ્રહાલય અમરેલી
રેલ્વેા સ્ટેઅશન અમરેલી
સરકારી જિલ્લાે પુસ્તરકાલય – અમરેલી
નાગનાથ મંદિર - અમરેલી
જુમ્મા  મસ્‍િજદ
જીવન મુક્તેશ્વર મંદિર
કામનાથ મહાદેવ મંદિર
કૈલાસ મુક્તિવધામ
દ્વારકાધીશ હવેલી
શ્રી ભોજલરામ ધામ ફતેપુર
સ્વામિનારાયણ મંદિર નાના માચિયાળા
કવિ ઇશ્વરદાન સમૃતિ મંદિર ઇશ્વરીયા
કત્રી ગુરુદત્ત મંદિર
મહાત્માુ મુળદાસ બાપુની જગ્યામ
કામનાથ ડેમ
સ્વાા. ગુરુકુળ તરવડા
સિદ્ધિ  વિનાયક મંદિર
ચાવંડ દરવાજો
શાહગૌરા વાવ
કલાપી તીર્થ
ભુરખીયા હનુમાન મંદિર
ઉમિયામાતા મંદિર લીલીયા મોટા
પાંડવકુંડ
રાંદલમાતા મંદિર દડવા
ખાડિયા મંદિર ધારી
શ્યામ સુંદર મંદિર સરસીયા
ખોડિયાર ડેમ ધારી
દાનગીગેવ મંદિર ચલાલા
વનવહિર - મિતિયાળા ફોરેસ્ટત બંગલો
મહાદેવ મંદિર અંટાળીયા
હનુમાનગાળા - ખંભાત
કૃષ્ણનવલ્લળભાચાર્ય સ્મૃરતિ મંદિર - કુંકાવાવ
સ્વાણમીનારાયણ મંદિર વડિયા
સંત વેલનાથ સમાધિ અને હુકશાપીર દરગાહ - ખડખડ
બલાડમાતા મંદિર - રજ્જુ ભેરાઇ
વિકટર ગામે ઇજનેરનું સ્મૃ તિસ્થા-ન - રાજુલા
રાજુલાનો ટાવર
ચાંચ બંગલો - રાજુલા
રાજુલાનો સમુહકાંઠો
પીપાવાવ પોર્ટ - રાજુલા
અલ્ટ્રા ટેક સિમેન્ટુ ફેકટરી રાજુલા
પીપાભગનું મંદિર - પીપાવાવ
ચાંચ બંદર – રાજુલા
શિયાળબેટનું મંદિર
વારાહસ્વનરૂપ મંદિર
જાફરાબાદ પૌરાણકિ કિલ્લોપ
લુણસાપુરિયાદાદાની મૂર્તિક
વારાહી માતા મંદિર (હઠીલા)

જૂનાગઢ જિલ્લાનાં જોવાલાયક સ્થળો


સકકર બાગ પ્રાણી સંગ્રહાલય
નરસિંહ મહેતાનો ચોંરો
ઉપરકોટ
દરબાર હોલ મ્યુીઝીયમ
ગિરનાર પર્વત અને તળેટીના ધા‍ર્મિક સ્થાયનો
અશોકનો શિલાલેખ
સાસણગિર
સોમનાથ મંદિર
પરબવાવડી
તુલશીશ્યાદમ
ગિર મધ્યેદ કનકાઇ
બાણેજ
હોલીડે-કેમ્પક અને અહેમદપુર માંડવી
ભીમકુંડ અને સૂરજ કુંડ
કપિલધારા કુંડ અને કમંડલ કુંડ
સીતા કુંડ અને રામ કુંડ
ખાપરા-કોડીયાની ગૂફાઓ.
બાબા પ્યારેની ગુફાઓ.
અશોકનો શિલાલેખ.
અક્ષર મંદિર
સ્વામિનારાયણ મંદિર (જુનું)
બાબી મકબરો
બહાઉદીન મકબરો
બારાસાહેબ
વિલિંગ્ડન ડૅમ
દામોદર કુંડ
ભવનાથ
સાયન્સ મ્યુઝિયમ-તારામંડળ (પ્લેનેટોરિયમ)
દરબારહૉલ મ્યુઝિયમ (કચેરી)
ગાયત્રી મંદિર - વાઘેશ્વરી મંદિર
સક્કરબાગ પ્રાણીસંગ્રહાલય
દાતાર શિખર

વડોદરાના જોવાલાયક સ્થળો

લક્ષ્મી વિલાસ મહેલ
મહારાજા સયાજીરાવ વિશ્વવિદ્યાલય
મધ્યવર્તિ પુસ્તકાલય
સયાજી બાગ (કમાટી બાગ)
સરદાર પટેલ પ્લેનેટેરીયમ
કિર્તિ મંદિર
નજર બાગ મહેલ
ચાંપાનેર દરવાજા
લહેરીપુરા દરવાજા
પ્રતાપ વિલાસ મહેલ
લાલબાગ
માંડવી દરવાજા
ખંડેરાવ માર્કેટ
મકબરા (હજીરા)
સયાજી સરોવર
સુર સાગર
અરવિંદ આશ્રમ
દક્ષિણામૂર્તિ મંદિર
ઇસ્કોન મંદિર
આજવા નીમેટા
આઇપીસીએલ મંદિર
સીંધરૉટ
કાલાઘૉડા
મહારાજા ફતેહસિંહ મ્યુજીયમ
આઇનૉક્ષ મલ્ટીપ્લેક્ષ
વડોદરા સેંટ્ર્લ
ઇનઓરબીટ મોલ
સેન્ટર સ્ક્વેર મોલ
સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ
આત્મજ્યોતિ આશ્રમ
ચિન્મય મિશન
બરોડા ડેરી (સુગમ ડેરી)
સ્વામિનારાયણ મંદિર - વાડી, કારેલીબાગ, અટલાદરા

સુરત જીલ્લા ના જોવાલાયક સ્થળો


દાંડી
વીર નર્મદ સરસ્વતી મંદિર
સરદાર વી પટેલ મ્યુઝિયમ અને પ્લાનેટેરિયમ
યુરોપિયન કબરો
મુગલસરાય
ટેક્સટાઇલ બજારો
ડાયમંડ ઉદ્યોગ
મારજન શામી રોજા
સુરત કેસલ
ચોક
બીલીમોરા
ગોપી તળાવ
પારસી અગીયારી
ઉદવાડા
ચિંતામણી જૈન મંદિર
રાંદેર અને જામા મસ્ઝિદ

સામાન્ય જ્ઞાન 4 - By GK in Gujarati1.       મસ્તકવિ એ ક્યાં કવિનું તખલ્લુસ છે?    
  -    ત્રિભુવન ભટ્ટ

2.        બેઠી ખાટે ફરીવળી બધી મેળિયો ઓરડામાં આ પંક્તિનો ઉપયોગ ક્યાં છંદમાં થયો છે?     
   -    મંદાક્રાન્તા

3.       ગુજરાતી ભાષાની પ્રથમ નવલકથાનું નામ શું છે?  
  -    કરણઘેલો

4.       આચાર શબ્દનો વિરુદ્ધાથી શબ્દ કયો છે?        
  -    અનાચાર 

5.       ઉગે છે સુરખી ભર્યો રવિ મૃદુ હેમંતનો પૂર્વમાં આ પંક્તિમાં ક્યાં છંદનો ઉપયોગ થયો છે?    
  -    શાર્દુલવિક્રીડિત 

6.       મૃત્યુ પછી જે લોકો જીવી જાય છે તે આ શબ્દ સમૂહ માટે કયો શબ્દ છે?   
  -    પરલોક 

7.       અવળા પાસાં પડવાં રુઢિપ્રયોગનો અર્થ શું થાય?  
   -    ગણતરી ખોટી પાડવી

8.       પાથેય શબ્દનો સમાર્નાથી શબ્દ કયો છે?        
  -    ભાતું 

9.       કાક અને મંજરી એ કઈ નવલકથાના પાત્રો છે?   
  -    ગુજરાતનો નાથ 

10.   સરસ્વતીચંદ્ર કૃતિની રચના કોણે કરી?     
  -    ગોવર્ધનરામ ત્રિપાઠી 

Friday, 28 November 2014

સામાન્ય જ્ઞાન 3 - By GK in Gujarati૧.      ‘તોડતી પથ્થર’ કવિતાના કવિ કોણ છે?
A.       સુભદ્રા કુમારી ચૌહાણ
B.       મહાદેવી વર્મા
C.      સૂર્યકાંત ત્રિપાઠી 'નિરાલા'
D.      માખણ લાલ ચતુર્વેદી
 
૨.      ભારતની પ્રાચીન ફુટબોલ ટુર્નામેન્ટ કઈ છે?
A.       રોબર્સ કપ
B.       સંતોષ ટ્રોફી
C.      ડુરન્ડ કપ
D.      આઈ એફ એ શિલ્ડ

3.      કૌટિલ્યએ કોની સાથે મળી ‘નંદવંશ’ ને સમાપ્ત કર્યું હતું?
A.       અશોક
B.       હર્ષવર્ધન
C.      ચંદ્રગુપ્ત મૌર્ય
D.      બિન્દુસાર

4.      નિર્દોષ બાળક એકલવ્યની પાસેથી દ્રોણાચાર્યએ ગુરુ દક્ષિણામાં શું માગ્યું હતું?
A.       ડાબા હાથનો અંગુઠો
B.       જમણાં હાથનો અંગુઠો
C.      તેના સસ્ત્રો
D.      બને હાથ

૫.      માનવ શરીરમાં ‘લાલ રક્ત કણિકાઓ’ નું નિર્માણ કઈ જગ્યાએ થાય છે?
A.       હ્રદયમાં
B.       કિડનીમાં
C.      યકૃતમાં
D.      અસ્થિ મજ્જામાં

૬.      રામાયણ મુજબ વિભીષણને બ્રહ્માસ્ત્ર કોણે આપ્યું હતું?
A.       વિષ્ણુ
B.       કુબેર
C.      બ્રહ્મા
D.      શિવ

૭.      મહાભારતના યુદ્ધમાં ભીષ્મએ કેટલા દિવસ યુદ્ધ કર્યું?
A.       8
B.       ૧૦
C.      ૧૨
D.      ૧૫

8.         નાથુલા દર્રા એ કયા રાજ્યમાં આવેલ છે?
A.       ઉત્તરાખંડ
B.       ઝારખંડ
C.      સિક્કિમ
D.      મણીપુર

૯.      ભગવાન વિષ્ણુના ધનુષનું નામ શું હતું?
A.       શારંગ
B.       અજગવ
C.      વૈષ્ણવ
D.      ગાંડીવ

૧૦.    મહારાષ્ટ્રમાં ‘ગણપતી ઉત્સવ’ ની શરૂઆત કોણે કરી હતી?
A.       વલ્લભભાઇ પટેલ
B.       બાલ ગંગાધર તિલક
C.      શિવાજી
D.      વિપિન ચંદ્ર

૧૧.    ‘ઈન્ડીપેન્ડેન્સ’ નામના સમાચાર પત્ર પ્રકાશનની શરૂઆત કોણે કરી હતી?
A.       જવાહરલાલ નહેરુ
B.       મોતીલાલ નહેરુ
C.      શિવ પ્રશાદ ગુપ્ત
D.      મદનમોહન માલવિય

12.     ભારતના કયા રાજ્યમાં ‘નાગાર્જુન સાગર પરિયોજના’ છે?
A.       આંધ્રપ્રદેશ
B.       મધ્યપ્રદેશ
C.      ઉત્તરપ્રદેશ
D.      તમિલનાડુ

૧૩.    ભારતીય બાગવાની વિશ્વવિદ્યાલય કયા આવેલી છે?
A.       દહેરાદુન
B.       બેંગ્લોર
C.      મસુરી
D.      હિમાચલ પ્રદેશ

૧૪.    ભારતમાં ૫ સપ્ટેમ્બરના ‘શિક્ષક દિવસ’ એ કોની યાદીમાં મનાવાય છે?
A.       લાલ બહાદુર શાસ્ત્રી
B.       મધર ટેરેશા
C.      શરદ જોશી
D.      સર્વપલ્લી રાધાકૃષ્ણ

૧૫.    ઋગ્વેદમાં સૌથી પવિત્ર નદી કોને માનવામાં આવે છે?
A.       સરસ્વતી
B.       સિંધુ
C.      પરુશની
D.      ગંગા
        

જવાબ:    ૧. C  ૨. C  3. C  4. B  ૫. D  ૬. C  ૭. B  8. C  ૯.  A  ૧૦. B   ૧૧. B  12. A  ૧૩. D  ૧૪. D  ૧૫. A