૧. ઐશ્વર્યા રાયએ કોણ છે?
- એક ભારતીય અભિનેત્રી અને ભૂતપૂર્વ મિસ વર્લ્ડ છે.અભિનેત્રી તરીકે કારકિર્દી શરૂ કરતાં પહેલાં તેણે એક મોડેલ તરીકે કામ કર્યું હતું અને ૧૯૯૪માં મિસ વર્લ્ડનો તાજ જીત્યા બાદ અત્યંત લોકપ્રિયતા મેળવી હતી.
૨. ઐશ્વર્યા રાયનો જન્મ ક્યારે થયો?
- ૧ નવેમ્બર ૧૯૭૩
૩. ઐશ્વર્યા રાયની જન્મ ભૂમિ કઈ છે?
- મેંગલોર, કર્નાટક
૪. ઐશ્વર્યા રાયના માતા – પિતાનું નામ શું છે?
- કૃષ્ણરાજ રાય અને વૃંદા રાય
૫. ઐશ્વર્યા રાયના જીવનસાથીનું નામ શું છે?
- અભિષેક બચ્ચન
૬. ઐશ્વર્યા રાયનો વ્યવસાય શું છે?
- અભિનેત્રી
૭. ઐશ્વર્યા રાયની મુખ્ય ફિલ્મ કઈ છે?
- તાલ, દેવદાસ, હમ દિલ દે ચૂકે સનમ , જોધા અકબર વગેરે
૮. ઐશ્વર્યા રાય કઈ સાલમાં મિસ ઇન્ડિયા સ્પર્ધામાં તેણે સુસ્મિતા સેન (Sushmita Sen) પછી બીજુ સ્થાન મેળવ્યું હતું?
- ઈ.સ.૧૯૯૪

No comments:
Post a comment