Thursday, 30 October 2014

તારક મહેતા કા ઉલટા ચશ્મા

૧.    ‘તારક મહેતા કા ઉલટા ચશ્મા’ સીરીયલમાં દયાભાભીનું મુળ નામ શું છે?
     -  દિશા વાકાણી

૨.    ‘તારક મહેતા કા ઉલટા ચશ્મા’ સીરીયલ ક્યાં ચેનલ પર આવે છે?
    -  સબ ટીવી

૩.    ‘તારક મહેતા કા ઉલટા ચશ્મા’ સીરીયલમાં જેઠાલાલનું મુળ નામ શું છે?
    -  દિલીપ જોશી

૪.    ‘તારક મહેતા કા ઉલટા ચશ્મા’ સીરીયલની શરૂઆત ક્યારે થઇ હતી?
    -  ૨૮ જુલાઇ ૨૦૦૮

૫.    તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા કોના પર પ્રસારીત થનારી દૈનિક ધારાવાહીક છે?
   -  સબ ટીવી

૬.    ‘તારક મહેતા કા ઉલટા ચશ્મા’ સીરીયલનો પ્રકાર કયો છે?
    -  કોમેડી

૭.    ‘તારક મહેતા કા ઉલટા ચશ્મા’ સીરીયલના સર્જક કોણ છે?
    -  સબ ટીવી નીલા ટેલીફિલ્મ્સ

૮.    ‘તારક મહેતા કા ઉલટા ચશ્મા’ સીરીયલના લેખક કોણ છે?
   -  રાજુ ઓડેદરા, રાજન ઉપાધ્યાય

૯.    ‘તારક મહેતા કા ઉલટા ચશ્મા’ સીરીયલના દિગ્દર્શક કોણ છે?
   -  હર્ષદ જોશી

૧૦.    ‘તારક મહેતા કા ઉલટા ચશ્મા’ સીરીયલની મુળ ભાષા કઈ છે?
   -  હિન્દી

૧૧.    ‘તારક મહેતા કા ઉલટા ચશ્મા’ સીરીયલ મુખ્યત્વે કોના પર આધારિત છે?
    -  લેખક તારક મહેતા ની સાપ્તહીક શ્રેણી "દુનિયાને ઉંધા ચશ્મા"પર

૧૨.    ભારતીય ટેલિવિઝન ની સૌથી લાંબી ચાલનારી દૈનિક ધારાવાહીક સીરીયલ કઈ છે?
    -  ‘તારક મહેતા કા ઉલટા ચશ્મા’

૧૩.    ‘તારક મહેતા કા ઉલટા ચશ્મા’ સીરીયલમાં તારક મહેતાનો રોલ ક્યાં કલાકારે ભજવ્યો?
    -  શૈલેશ

૧૪.    ‘તારક મહેતા કા ઉલટા ચશ્મા’ સીરીયલમાં ચંપકલાલ જ્યંતિલાલ ગડાનો રોલ ક્યાં કલાકારે ભજવ્યો?
    -  અમિત ભટ્ટ




No comments:

Post a Comment