Friday, 31 October 2014

સરદાર વલ્લભભાઈ પટેલ

૧.    સરદાર વલ્લભભાઈ પટેલ એ કોણ હતા?
      -  ભારતના એક રાજકીય તથા સામાજિક નેતા હતા, જેમણે દેશની સ્વતંત્રતાની લડતમાં મહત્વનો ફાળો આપ્યો અને અખંડ, સ્વાતંત્ર ભારતના એકીકરણનું નેતૃત્વ કર્યું. ભારત અને દુનિયાભરમાં તેઓ સરદારના નામથી સંબોધાય છે.

૨.    સરદાર વલ્લભભાઈ પટેલનો જન્મ ક્યાં અને ક્યારે થયો?
      -  ઓક્ટોબર ૩૧, ૧૮૭૫ નડીઆદ, ગુજરાત, ભારત

૩.    સરદાર વલ્લભભાઈ પટેલનું રહેઠાણ ક્યાં હતું?
     -  કરમસદમાં

૪.    સરદાર વલ્લભભાઈ પટેલનું હુલામણું નામ શું હતું?
      -  સરદાર

૫.    સરદાર વલ્લભભાઈ પટેલનો વ્યવસાય શું હતો?
     -  વકિલાત

૬.    સરદાર વલ્લભભાઈ પટેલને કોનો ખિતાબ મળ્યો હતો?
    -  ભારત રત્નનો

૭.    સરદાર વલ્લભભાઈ પટેલનો ધર્મ કયો હતો?
    -  હિંદુ

૮.    સરદાર વલ્લભભાઈ પટેલના જીવનસાથીનું નામ શું હતું?
    -  ઝવેરબા

૯.    સરદાર વલ્લભભાઈ પટેલના માતા – પિતાના નામ શું હતા?
    -  લાડબા, ઝવેરભાઈ પટેલ

૧૦.    સરદાર વલ્લભભાઈ પટેલના સંતાનનું નામ શું હતું?
    -  મણિબેન પટેલ અને ડાહ્યાભાઈ પટેલ

૧૧.    સરદાર વલ્લભભાઈ પટેલ ક્યાં સત્યાગ્રહ પછી સરદાર તરીકે પ્રસિદ્ધ પામ્યા?
    -  બારડોલી સત્યાગ્રહ

૧૨.    વલ્લભભાઈ પટેલને ‘સરદાર’નું બિરુદ ક્યાં સત્યાગ્રહની સફળતાપૂર્વક આગેવાની કરવા બદલ મળ્યું હતું?
     -  બારડોલી સત્યાગ્રહ

૧૩.    ક્યાં સત્યાગ્રહ પછી વલ્લભભાઈ પટેલ ગાંધીજી સાથે જોડાયા?
     -  ખેડા સત્યાગ્રહ

૧૪.    સરદાર પટેલ કૃષિ યુનિવર્સીટી ક્યાં આવેલી છે?
     -  બનાસકાંઠા

૧૫.    સરદાર પટેલ સ્મારક ભવનની સ્થાપના ક્યારે અને ક્યાં કરવામાં આવી?
    -  ૧૯૮૦, અમદાવાદ

૧૬.    સરદાર પટેલ યુનિવર્સીટી ક્યાં આવેલી છે?
    -  વલ્લભ વિદ્યાનગર

૧૭.    સરદાર પટેલને સરદાર નું બિરુદ કોણે આપ્યું?
   -  જવાહરલાલ નહેરુ

૧૮.    સરદાર પટેલનું ભારત માટેનું સૌથી મોટું પ્રદાન કયું છે?
   -  દેશી રાજ્યોનું વિલીનીકરણ


No comments:

Post a Comment