૧. મધ્યકાલીન
સાહિત્યમાં મહાકવિની પ્રતિભાવાળો કયો કવિ હતો?
- પ્રેમાનંદ
૨. મધ્યકાલીન
ગુજરાતી કવિ પ્રીતમનો જન્મ ક્યાં થયો હતો?
- બાવળા, અમદાવાદ
૩. મધ્યકાલીન
ગુજરાતી કવિ શામળે ક્યાં સાહિત્ય સ્વરૂપને અપનાવ્યું?
-
પદ્યવાર્તા
૪. મધ્યકાલીન
ગુજરાતી સાહિત્યમાં ‘જ્ઞાનનો ગરવો વડલો’ કોણ મનાય છે?
- કવિ
અખો
૫. મધ્યકાલીન
ગુજરાતી સાહિત્યમાં પદ્યવાર્તાના સર્વોચ્ચ શિખરે કોણ બિરાજે છે?
- શામળ
૬. મધ્યકાલીન
ગુજરાતી સાહિત્યમાં પદ સ્વરૂપનો પાયો નાખનાર કવિનું નામ શું છે?
-
નરસિંહ મહેતા
૭. મધ્યકાલીન
ગુજરાતી સાહિત્યમાં ‘આખ્યાનશિરોમણી’ કોણ ગણાય છે?
- પ્રેમાનંદ
૮. મધ્યકાલીન
ગુજરાતી સાહિત્યમાં અનુવાદક કવિનું સર્વોચ્ચ સ્થાન કોણે શોભાવ્યું છે?
- કવિ
ભાલણ
૯. મધ્યકાલીન
ગુજરાતી સાહિત્યના ક્યાં કવિ નિરક્ષર હતા?
- કવિ ભોજા ભગત
૧૦. મધ્યકાલીન
યુગમાં શામળનું વતન વેંગણપુર હાલમાં અમદાવાદનો કયો વિસ્તાર છે?
-
ગોમતીપુર
No comments:
Post a comment