Friday, 3 October 2014

નેરન્દ્ર મોદી

1.    ડોન દાઉદને પકડવામાં કયો દેશ ભારતને કરશે મદદ?
      -  અમેરિકા

2.    નરેન્દ્રભાઈ મોદીએ ન્યૂયોર્કના ક્યાં ગાર્ડનમાં ઐતિહાસિક પ્રવચન આપી યુ.સએ.માં રહેતા ભારતીય સમુદાયના લોકોના દિલ જીતી લીધા? 
    -   મેડિસન સ્ક્વેર ગાર્ડનમાં

3.    CFRમાં પ્રવચન આપનારા ભારતના છઠ્ઠા વડાપ્રધાન કોણ બન્યા?
    -  નરેન્દ્ર મોદી

4.    જયારે વડાપ્રધાન મોદી અમેરિકા ગયા ત્યારે ત્યાના CEOને મોદીએ ગિફ્ટમાં શું આપ્યું?
    -  ચાના પેકેટ

5.    અમેરિકાના પ્રવાસે ગયેલા નેરન્દ્ર મોદીના ચોથા દિવસની શરૂઆત ક્યાં શહેરથી થઇ?
     -  ન્યૂયોર્ક

6.    અમેરિકાના પ્રવાસે ગયેલા નેરન્દ્ર મોદીના ચોથા દિવસની શરૂઆતની બેઠકમાં મોદી અમેરિકાની ટોચની કઈ કંપનીઓના વડાઓને મળ્યા હતા?
      -  કોર્પોરેટ કંપનીના

7.    મોદી અમેરિકાની ટોચની કોર્પોરેટ કંપનીઓના કેટલા CEO (ચીફ એક્ઝિક્યૂટિવ ઓફિસર)ને મળ્યા હતા?
      -  ૧૭

8.    વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે અમેરિકામાં વિવિધ મહાનુભાવો સાથે બેઠકો કરી ત્યારે આ મુલાકાતોમાં એક વસ્તુ કઈ કોમન હતી?  -  સ્ટીલનો ગ્લાસ
 

No comments:

Post a Comment