લાલ બહાદુર શાસ્ત્રીએ એક જાણીતા ભારતીય રાજકારણી,
મહાન સ્વાતંત્ર્ય સેનાની
અને જવાહરલાલ નેહરુ પછી ભારતના બીજા વડાપ્રધાન હતા. તેઓ 9 જૂન, 1964 થી 11 જાન્યુઆરી , 1966ના વચ્ચેના સમયમાં ભારત દેશના પ્રધાન
મંત્રી રહ્યા હતા.
૧. લાલ બહાદુર શાસ્ત્રીનો જન્મ ક્યારે થયો?
- ઓક્ટોબર 2, 1904
- ઓક્ટોબર 2, 1904
૨. લાલ બહાદુર શાસ્ત્રીની જન્મ ભૂમિ કઈ છે?
- મુગલસરાય, ઉત્તર પ્રદેશ
૩. લાલ બહાદુર શાસ્ત્રી ક્યાં નામથી પ્રખ્યાત હતા?
- શાસ્ત્રીજી
૪. લાલ બહાદુર શાસ્ત્રીએ કોના પુત્ર હતા?
- શ્રી શારદા પ્રસાદ અને શ્રીમતી રામદુલારી દેવી
૫. લાલ બહાદુર શાસ્ત્રીના જીવનસાથીનું નામ શું હતું?
- લલિતાદેવી
૬. લાલ બહાદુર શાસ્ત્રીએ શિક્ષણ ક્યાં લીધું?
- હરિશચંદ્ર ઉચ્ચ વિદ્યાલય અને કાશી વિદ્યાપીઠ
૭. જયારે ભારતના પ્રધાનમંત્રી લાલ બહાદુર શાસ્ત્રી હતા તે સમયમાં ભારતમાં રાષ્ટ્રપતિ કોણ હતું?
- સર્વપલ્લી રાધાકૃષ્ણ
૮. લાલ બહાદુર શાસ્ત્રી પહેલા ભારતના પ્રધાનમંત્રી કોણ હતું?
- જવાહરલાલ નહેરુ
૯. લાલ બહાદુર શાસ્ત્રી પછી ભારતના પ્રધાનમંત્રી કોણ બન્યું?
- ગુલજારીલાલ નંદા
૧૦. લાલ બહાદુર શાસ્ત્રીએ ભારતની કઈ રાજનીતિ પાર્ટીના નેતા હતા?
- ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ
૧૧. લાલ બહાદુર શાસ્ત્રીનો મુખ્ય ધર્મ કયો હતો?
- હિંદુ
..
..
..
No comments:
Post a comment