Thursday, 2 October 2014

આશા પારેખ



૧.      આશા પારેખએ કોણ છે?
      - પ્રખ્યાત ભારતીય હિન્દી ફિલ્મ અભિનેત્રી, દિગ્દર્શક અને નિર્માતા
 
૨.      આશા પારેખએ કેટલા સમય સુધી હિન્દી ફિલ્મોમાં ટોચ અભિનેત્રીઓમાંની એક રહી હતી?
      - 1959 થી 1973

૩.      આશા પારેખ ને ફિલ્મ કેરિયરમાં ક્યાં કલાકારો સાથે કામ કર્યું હતું?
      - શશી કપૂર, ધર્મેન્દ્ર, દેવ આનંદ, અશોક કુમાર, સુનિલ દત્ત, રાજેશ ખન્નાવગેરે 

૪.      આશા પારેખ એ કઈ કલામાં નિપુણતા ધરાવે છે?
      - શાસ્ત્રીય નૃત્યમાં 

૫.      આશા પારેખએ કઈ ફિલ્મમાં એક બાળકલાકારની ભૂમિકા ભજવી પોતાની ફિલ્મ કારકિર્દી શરૂ કરી હતી?
       - આસમાન,  ૧૯૫૨

૬.      આશા પારેખનો જન્મ ક્યારે થયો? 
      -  ૨ ઓક્ટોબર, ૧૯૪૨

૭.      આશા પારેખની જન્મ ભૂમિ કઈ છે? 
    -  મહુઆ, ગુજરાત, ભારત

૮.      આશા પારેખની કર્મ ભૂમિ કઈ છે? 
   -  મુંબઇ, મહારાષ્ટ્ર, ભારત

૯.      આશા પારેખે હિન્દી ઉપરાંત બીજી કઈ ભાષાની ફિલ્મોમાં ભૂમિકા ભજવી હતી?
    - ગુજરાતી અને પંજાબી 

૧૦.    આશા પારેખની કઈ ફિલ્મથી શમ્મી કપૂર તેના પ્રિય અભિનેતા અને મિત્ર બન્‍યાં?
-     'દિલ દે કે દેખો