૧. મહાભારત ગ્રંથની રચના કોણે કરી?
-
વેદવ્યાસ
૨. મહાભારત ક્યાં ધર્મનો ગ્રંથ છે?
-
હિંદુ
૩. મહાભારત ગ્રંથનો પ્રકાર કયો છે?
-
કાવ્ય
૪. મહાભારત ગ્રંથ ક્યાં ધર્મનો મુખ્ય ગ્રંથ
છે?
-
હિંદુ
૫. મહાભારત ગ્રંથમાં કેટલા શ્લોકો છે?
- એક
લાખ
૬. મહાભારતમાં દ્રોણાચાર્યએ ગુરુ દક્ષિણામાં કોનો
અંગુઠો માંગ્યો હતો?
- અકલવ્યનો
૭. પાંચ પાંડવોમાંથી ધનજય કોને કહેવામાં આવે
છે?
-
અર્જુન
૮. મહાભારતમાં જરાસંધનો વધ કોણે કર્યો?
- ભીમ
૯. મહાભારતના યુદ્ધ પછી જો મહારથી જીવતા બચ્યા
એમની સંખ્યા કેટલી હતી?
- ૧૮
૧૦. ગીતામાં મૈ શબ્દનો ઉપયોગ કેટલી વાર થયો
છે?
-
૧૦૮ વખત
No comments:
Post a comment