- દશેરા
2. દશેરાનું બીજું નામ શું છે?
- વિજયા દશમી
3. દશેરાએ ક્યાં ધર્મનો તહેવાર છે?
- હિંદુ
4. દશેરાનો આંરભ ક્યાં કાળમાં થયો હોવાનું મનાય છે?
- રામાયણ કાળમાં
5. ગુજરાતી પંચાંગ મુજબ દશેરાનો તહેવાર ક્યાં દિવસે આવે છે?
- આસો માસની સુદ દસમને દિવસે
6. કયો તહેવાર પછી દસેરાનો તહેવાર આવે છે?
- નવરાત્રી
7. ગુજરાતીઓ અને ખાસ કરીને અમદાવાદીઓ દશેરાના દિવસે શું ખાય છે?
- ફાફડા અને જલેબી
.
.
Very Nice article Gujarati Sahityakaro
ReplyDelete