Friday, 31 October 2014

સરદાર વલ્લભભાઈ પટેલ

૧.    સરદાર વલ્લભભાઈ પટેલ એ કોણ હતા?
      -  ભારતના એક રાજકીય તથા સામાજિક નેતા હતા, જેમણે દેશની સ્વતંત્રતાની લડતમાં મહત્વનો ફાળો આપ્યો અને અખંડ, સ્વાતંત્ર ભારતના એકીકરણનું નેતૃત્વ કર્યું. ભારત અને દુનિયાભરમાં તેઓ સરદારના નામથી સંબોધાય છે.

૨.    સરદાર વલ્લભભાઈ પટેલનો જન્મ ક્યાં અને ક્યારે થયો?
      -  ઓક્ટોબર ૩૧, ૧૮૭૫ નડીઆદ, ગુજરાત, ભારત

૩.    સરદાર વલ્લભભાઈ પટેલનું રહેઠાણ ક્યાં હતું?
     -  કરમસદમાં

૪.    સરદાર વલ્લભભાઈ પટેલનું હુલામણું નામ શું હતું?
      -  સરદાર

૫.    સરદાર વલ્લભભાઈ પટેલનો વ્યવસાય શું હતો?
     -  વકિલાત

૬.    સરદાર વલ્લભભાઈ પટેલને કોનો ખિતાબ મળ્યો હતો?
    -  ભારત રત્નનો

૭.    સરદાર વલ્લભભાઈ પટેલનો ધર્મ કયો હતો?
    -  હિંદુ

૮.    સરદાર વલ્લભભાઈ પટેલના જીવનસાથીનું નામ શું હતું?
    -  ઝવેરબા

૯.    સરદાર વલ્લભભાઈ પટેલના માતા – પિતાના નામ શું હતા?
    -  લાડબા, ઝવેરભાઈ પટેલ

૧૦.    સરદાર વલ્લભભાઈ પટેલના સંતાનનું નામ શું હતું?
    -  મણિબેન પટેલ અને ડાહ્યાભાઈ પટેલ

૧૧.    સરદાર વલ્લભભાઈ પટેલ ક્યાં સત્યાગ્રહ પછી સરદાર તરીકે પ્રસિદ્ધ પામ્યા?
    -  બારડોલી સત્યાગ્રહ

૧૨.    વલ્લભભાઈ પટેલને ‘સરદાર’નું બિરુદ ક્યાં સત્યાગ્રહની સફળતાપૂર્વક આગેવાની કરવા બદલ મળ્યું હતું?
     -  બારડોલી સત્યાગ્રહ

૧૩.    ક્યાં સત્યાગ્રહ પછી વલ્લભભાઈ પટેલ ગાંધીજી સાથે જોડાયા?
     -  ખેડા સત્યાગ્રહ

૧૪.    સરદાર પટેલ કૃષિ યુનિવર્સીટી ક્યાં આવેલી છે?
     -  બનાસકાંઠા

૧૫.    સરદાર પટેલ સ્મારક ભવનની સ્થાપના ક્યારે અને ક્યાં કરવામાં આવી?
    -  ૧૯૮૦, અમદાવાદ

૧૬.    સરદાર પટેલ યુનિવર્સીટી ક્યાં આવેલી છે?
    -  વલ્લભ વિદ્યાનગર

૧૭.    સરદાર પટેલને સરદાર નું બિરુદ કોણે આપ્યું?
   -  જવાહરલાલ નહેરુ

૧૮.    સરદાર પટેલનું ભારત માટેનું સૌથી મોટું પ્રદાન કયું છે?
   -  દેશી રાજ્યોનું વિલીનીકરણ






Thursday, 30 October 2014

તારક મહેતા કા ઉલટા ચશ્મા

૧.    ‘તારક મહેતા કા ઉલટા ચશ્મા’ સીરીયલમાં દયાભાભીનું મુળ નામ શું છે?
     -  દિશા વાકાણી

૨.    ‘તારક મહેતા કા ઉલટા ચશ્મા’ સીરીયલ ક્યાં ચેનલ પર આવે છે?
    -  સબ ટીવી

૩.    ‘તારક મહેતા કા ઉલટા ચશ્મા’ સીરીયલમાં જેઠાલાલનું મુળ નામ શું છે?
    -  દિલીપ જોશી

૪.    ‘તારક મહેતા કા ઉલટા ચશ્મા’ સીરીયલની શરૂઆત ક્યારે થઇ હતી?
    -  ૨૮ જુલાઇ ૨૦૦૮

૫.    તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા કોના પર પ્રસારીત થનારી દૈનિક ધારાવાહીક છે?
   -  સબ ટીવી

૬.    ‘તારક મહેતા કા ઉલટા ચશ્મા’ સીરીયલનો પ્રકાર કયો છે?
    -  કોમેડી

૭.    ‘તારક મહેતા કા ઉલટા ચશ્મા’ સીરીયલના સર્જક કોણ છે?
    -  સબ ટીવી નીલા ટેલીફિલ્મ્સ

૮.    ‘તારક મહેતા કા ઉલટા ચશ્મા’ સીરીયલના લેખક કોણ છે?
   -  રાજુ ઓડેદરા, રાજન ઉપાધ્યાય

૯.    ‘તારક મહેતા કા ઉલટા ચશ્મા’ સીરીયલના દિગ્દર્શક કોણ છે?
   -  હર્ષદ જોશી

૧૦.    ‘તારક મહેતા કા ઉલટા ચશ્મા’ સીરીયલની મુળ ભાષા કઈ છે?
   -  હિન્દી

૧૧.    ‘તારક મહેતા કા ઉલટા ચશ્મા’ સીરીયલ મુખ્યત્વે કોના પર આધારિત છે?
    -  લેખક તારક મહેતા ની સાપ્તહીક શ્રેણી "દુનિયાને ઉંધા ચશ્મા"પર

૧૨.    ભારતીય ટેલિવિઝન ની સૌથી લાંબી ચાલનારી દૈનિક ધારાવાહીક સીરીયલ કઈ છે?
    -  ‘તારક મહેતા કા ઉલટા ચશ્મા’

૧૩.    ‘તારક મહેતા કા ઉલટા ચશ્મા’ સીરીયલમાં તારક મહેતાનો રોલ ક્યાં કલાકારે ભજવ્યો?
    -  શૈલેશ

૧૪.    ‘તારક મહેતા કા ઉલટા ચશ્મા’ સીરીયલમાં ચંપકલાલ જ્યંતિલાલ ગડાનો રોલ ક્યાં કલાકારે ભજવ્યો?
    -  અમિત ભટ્ટ




મધ્યકાલીન ગુજરાતી સાહિત્યકાર



૧.      મધ્યકાલીન સાહિત્યમાં મહાકવિની પ્રતિભાવાળો કયો કવિ હતો?  
      -   પ્રેમાનંદ

૨.      મધ્યકાલીન ગુજરાતી કવિ પ્રીતમનો જન્મ ક્યાં થયો હતો? 
     -  બાવળા, અમદાવાદ

૩.      મધ્યકાલીન ગુજરાતી કવિ શામળે ક્યાં સાહિત્ય સ્વરૂપને અપનાવ્યું? 
     -  પદ્યવાર્તા

૪.      મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં ‘જ્ઞાનનો ગરવો વડલો’ કોણ મનાય છે? 
     -  કવિ અખો

૫.      મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં પદ્યવાર્તાના સર્વોચ્ચ શિખરે કોણ બિરાજે છે? 
     -  શામળ

૬.      મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં પદ સ્વરૂપનો પાયો નાખનાર કવિનું નામ શું છે?  
    -  નરસિંહ મહેતા

૭.      મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં ‘આખ્યાનશિરોમણી’ કોણ ગણાય છે?  
    -  પ્રેમાનંદ

૮.      મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં અનુવાદક કવિનું સર્વોચ્ચ સ્થાન કોણે શોભાવ્યું છે? 
    -  કવિ ભાલણ

૯.      મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના ક્યાં કવિ નિરક્ષર હતા?  
    -  કવિ ભોજા ભગત

૧૦.    મધ્યકાલીન યુગમાં શામળનું વતન વેંગણપુર હાલમાં અમદાવાદનો કયો વિસ્તાર છે?  
    -  ગોમતીપુર

Friday, 3 October 2014

દશેરા


1.        લંકાનાં રાજા રાવણ ઉપર ભગવાન રામચંદ્ર એ મેળવેલાં વિજયનાં માનમાં કયો તહેવાર ઉજવવામાં આવે છે?

    -  દશેરા

2.        દશેરાનું બીજું નામ શું છે?

    -  વિજયા દશમી

3.        દશેરાએ ક્યાં ધર્મનો તહેવાર છે?

    -  હિંદુ

4.        દશેરાનો આંરભ ક્યાં કાળમાં થયો હોવાનું મનાય છે?

    -  રામાયણ કાળમાં

5.        ગુજરાતી પંચાંગ મુજબ દશેરાનો તહેવાર ક્યાં દિવસે આવે છે?

     -  આસો માસની સુદ દસમને દિવસે

6.        કયો તહેવાર પછી દસેરાનો તહેવાર આવે છે?

    -  નવરાત્રી

7.        ગુજરાતીઓ અને ખાસ કરીને અમદાવાદીઓ દશેરાના દિવસે શું ખાય છે?

    -  ફાફડા અને જલેબી

.
.
 
 
 
 

નેરન્દ્ર મોદી

1.    ડોન દાઉદને પકડવામાં કયો દેશ ભારતને કરશે મદદ?
      -  અમેરિકા

2.    નરેન્દ્રભાઈ મોદીએ ન્યૂયોર્કના ક્યાં ગાર્ડનમાં ઐતિહાસિક પ્રવચન આપી યુ.સએ.માં રહેતા ભારતીય સમુદાયના લોકોના દિલ જીતી લીધા? 
    -   મેડિસન સ્ક્વેર ગાર્ડનમાં

3.    CFRમાં પ્રવચન આપનારા ભારતના છઠ્ઠા વડાપ્રધાન કોણ બન્યા?
    -  નરેન્દ્ર મોદી

4.    જયારે વડાપ્રધાન મોદી અમેરિકા ગયા ત્યારે ત્યાના CEOને મોદીએ ગિફ્ટમાં શું આપ્યું?
    -  ચાના પેકેટ

5.    અમેરિકાના પ્રવાસે ગયેલા નેરન્દ્ર મોદીના ચોથા દિવસની શરૂઆત ક્યાં શહેરથી થઇ?
     -  ન્યૂયોર્ક

6.    અમેરિકાના પ્રવાસે ગયેલા નેરન્દ્ર મોદીના ચોથા દિવસની શરૂઆતની બેઠકમાં મોદી અમેરિકાની ટોચની કઈ કંપનીઓના વડાઓને મળ્યા હતા?
      -  કોર્પોરેટ કંપનીના

7.    મોદી અમેરિકાની ટોચની કોર્પોરેટ કંપનીઓના કેટલા CEO (ચીફ એક્ઝિક્યૂટિવ ઓફિસર)ને મળ્યા હતા?
      -  ૧૭

8.    વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે અમેરિકામાં વિવિધ મહાનુભાવો સાથે બેઠકો કરી ત્યારે આ મુલાકાતોમાં એક વસ્તુ કઈ કોમન હતી?  -  સ્ટીલનો ગ્લાસ
 

Thursday, 2 October 2014

લાલ બહાદુર શાસ્ત્રી




           લાલ બહાદુર શાસ્ત્રીએ એક જાણીતા ભારતીય રાજકારણી, મહાન સ્વાતંત્ર્ય સેનાની અને જવાહરલાલ  નેહરુ  પછી ભારતના બીજા વડાપ્રધાન હતા. તેઓ 9  જૂન, 1964 થી 11 જાન્યુઆરી , 1966ના વચ્ચેના સમયમાં ભારત દેશના પ્રધાન મંત્રી રહ્યા હતા.

૧.    લાલ બહાદુર શાસ્ત્રીનો જન્મ ક્યારે થયો?
       -  ઓક્ટોબર 2, 1904

૨.    લાલ બહાદુર શાસ્ત્રીની જન્મ ભૂમિ કઈ છે?
        -  મુગલસરાય, ઉત્તર પ્રદેશ

૩.    લાલ બહાદુર શાસ્ત્રી ક્યાં નામથી પ્રખ્યાત હતા?
        -  શાસ્ત્રીજી 

૪.    લાલ બહાદુર શાસ્ત્રીએ કોના પુત્ર હતા?
        -  શ્રી શારદા પ્રસાદ અને શ્રીમતી રામદુલારી દેવી 

૫.    લાલ બહાદુર શાસ્ત્રીના જીવનસાથીનું નામ શું હતું?
       -  લલિતાદેવી

૬.    લાલ બહાદુર શાસ્ત્રીએ શિક્ષણ ક્યાં લીધું?
       -  હરિશચંદ્ર ઉચ્ચ વિદ્યાલય અને કાશી વિદ્યાપીઠ

૭.    જયારે ભારતના પ્રધાનમંત્રી લાલ બહાદુર શાસ્ત્રી હતા તે સમયમાં ભારતમાં રાષ્ટ્રપતિ કોણ હતું?
      -  સર્વપલ્લી રાધાકૃષ્ણ

૮.    લાલ બહાદુર શાસ્ત્રી પહેલા ભારતના પ્રધાનમંત્રી કોણ હતું?
      -  જવાહરલાલ નહેરુ 

૯.    લાલ બહાદુર શાસ્ત્રી પછી ભારતના પ્રધાનમંત્રી કોણ બન્યું?
      -  ગુલજારીલાલ નંદા 

૧૦.    લાલ બહાદુર શાસ્ત્રીએ ભારતની કઈ રાજનીતિ પાર્ટીના નેતા હતા?
      -  ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ

૧૧.    લાલ બહાદુર શાસ્ત્રીનો મુખ્ય ધર્મ કયો હતો?
-    હિંદુ 
..
..
..