Wednesday, 10 September 2014

ક્રિકેટ

૧.    ક્રિકેટ એ ક્યાં સાધન દ્વારા રમાતી રમત છે?  -  બેટ અને બોલ

૨.    ક્રિકેટ એ ક્યાં દેશની મુળ રમત છે?  -  દક્ષિણ ઈંગ્લેન્ડની

૩.    ક્રિકેટનો સૌપ્રથમ ઉલ્લેખ ક્યારે મળે છે?  -  1598માં

૪.    ક્રિકેટની ટીમમાં કેટલા ખેલાડી હોય છે?  -  11

૫.    ક્રિકેટ કેવા પ્રકારના મેદાનમાં રમાય છે?  -  ઘાસવાળા

૬.    ક્રિકેટના મેદાનનો આકાર કેવો હોય છે?  -  ગોળ

૭.    ક્રિકેટમાં સૌથી પ્રખ્યાત મેદાનનું નામ શું છે?  -      ધ ઓવેલ (The Oval)
.
.
.
.
.

No comments:

Post a Comment