Monday, 22 September 2014

નવરાત્રી



૧.      નવરાત્રી ક્યાં દેવીના ઉત્સવનું પ્રતીક છે? 
    -  દેવી દુર્ગા

૨.      દુર્ગા ક્યાં દેવનું બીજું નામ છે? 
    -  પાર્વતી

૩.      નવરાત્રી એ ક્યાં ધર્મનો તહેવાર છે? 
     -  હિંદુ

૪.      નવરાત્રી એ કેટલા દિવસનો તહેવાર છે? 
    - 

૫.      ગુજરાતમાં નવરાત્રીમાં કયું નૃત્ય પ્રખ્યાત છે?  
    -  ગરબા
.
.
.
.

No comments:

Post a Comment