1. સમ્રાટ અશોકનો જન્મ ક્યારે થયો?
- 304 ઇ.સ. પૂર્વે
2. સમ્રાટ અશોકનો જન્મ ક્યા થયો?
- પાટલીપુત્ર, પટના
3. સમ્રાટ અશોકનો રાજ્યકાળનો સમય કયો છે?
- ઇ.સ. પૂર્વે ૨૭૩-૨૩૨
4. સમ્રાટ અશોક પ્રાચીન ભારતમાં ક્યાં વંશનો રાજા હતો?
- મૌર્ય વંશ
5. સમ્રાટ અશોકને ક્યાં ધર્મના પ્રચારક તરીકે ઓળખવામાં આવે છે?
- બૌદ્ધ ધર્મના
6. સમ્રાટ અશોકના પિતાજીનું નામ શું હતું?
- બિન્દુસાર
7. કયું યુધ્ધ અશોકના જીવન પરિવર્તન માટે નિર્ણાયક સાબિત થયું?
- કલિંગનુ યુધ્ધ
8. મધ્યપ્રદેશમાં આવેલ સાંચીનો સ્તૂપ કોણે બનાવ્યો?
- સમ્રાટઅશોકે
9. અશોકના શિલાલેખમાં પ્રયુક્ત ભાષા કઈ છે?
- પ્રાકુત
10. સમ્રાટ અશોકનું મુત્યુ ક્યારે થયું?
- 232 ઇ.સ. પૂર્વે

સમ્રાટ અશોક ના મામા નુ નામ શું હતું?
ReplyDelete