1. ગાંધીજીએ પોતાનો પ્રથમ સત્યાગ્રહ કોના વિરુદ્ધ કર્યો હતો?
- રોલેટ એક્ટ વિરુદ્ધ
2. વીર સાવરકરને ક્યાં સ્થળે કારાવાસમાં રાખવામાં આવ્યા હતા?
- અંદામાનમાં
3. ભારતમાં લોખંડી પુરુષ તરીકે કોણ જાણીતું છે?
- સરદાર પટેલ
4. જય હિંદનું સૂત્ર કોણે આપ્યું હતું?
- સુભાષચંદ્ર બોઝ
5. લાલ બાલ અને પાલની ત્રિપુટીમાં કોનો સમાવેશ થતો નથી?
- લાલા હરદયાળ
6. વલ્લભભાઈ પટેલ ક્યાં સત્યાગ્રહ પછી સરદાર તરીકે પ્રસિદ્ધ પામ્યા?
- બારડોલી સત્યાગ્રહ
7. મિત્રમેળો સંસ્થાની સ્થાપના કોણે કરી?
- વિનાયક સાવરકર
8. વેદાંત કોલેજની સ્થાપના કોણે કરી હતી?
- રાજા રામમોહન રાય
9. પ્લાસીનું યુદ્ધ કોની કોની વચ્ચે થયું ?
- અંગ્રેજો અને સિરાજ –ઉદ્દ –દૌલ
10. તટસ્થતાની નીતિ ક્યાં ગવર્નર જનરલે અપનાવી હતી?
- સર જ્હોન શોર
11. ગાંધીજીએ ચંપારણ સત્યાગ્રહ શા માટે કયો હતો?
- ગળીના ખેડુતોનું શોષણ અટકાવવા
12. ભારતના પ્રથમ મહિલા પ્રમુખ કોણ હતા?
- ડૉ.એની બેસન્ટ
.

No comments:
Post a comment