Friday, 19 September 2014

સ્વામિનારાયણ ધર્મ



૧.      સ્વામિનારાયણ સંપ્રદાયના આદ્ય સ્થાપક કોણ? 
      -  સહજાનંદ સ્વામી 

૨.      વચનામૃત કૃતિમાં ક્યાં વિષયનું નિરૂપણ છે? 
      -  ભક્તિ, જ્ઞાન, બોધ 

૩.      શિક્ષાપત્રીના કર્તા કોણ છે? 
     -  સહજાનંદ સ્વામી 

૪.      વેદ-રહસ્ય કોની રચના છે?  
    -  સહજાનંદ સ્વામી 

૫.      સહજાનંદ સ્વામીનું જન્મ સ્થાન કયું? 
     -   છપૈયા 

૬.      સતીગીતા કૃતિ કોની પાસેથી મળે છે? 
     -  મુક્તાનંદ સ્વામી 

૭.      ભક્તચિંતામણી કૃતિમાં નિષ્કુળાનંદે કોનું જીવનચરિત્ર નીરુપ્યું છે? 
     -  સહજાનંદ સ્વામી 

૮.      રુકમણીવિવાહ ક્યાં સ્વામિનારાયણ સંતકવિની કુર્તી છે? 
     -  મુક્તાનંદ સ્વામી

૯.      ક્યાં સ્વામિનારાયણ સંપદાયના સંતકવિએ પદો લખ્યા વિના ભોજન ન લેવું એવો નિયમ રાખેલો? 
     -  બ્રહ્માનંદ સ્વામી 

૧૦.    પ્રેમસખી ક્યાં સ્વામિનારાયણ કવિનું ઉપનામ છે?  
     -  નિષ્કુળાનંદ સ્વામી 

૧૧.    મુક્તાનંદ સ્વામીનું પૂર્વાશ્રમનું નામ શું હતું? 
     -  મુકુન્દ્દાસ

૧૨.    બ્રહ્માનંદ સ્વામીનું  પૂર્વાશ્રમનું નામ શું હતું? 
     -  લાડુ બારોટ 

૧૩.    પ્રેમાનંદ સ્વામીનું પૂર્વાશ્રમનું નામ શું હતું? 
     -  હાથીરામ

૧૪.    સ્વામી સહજાનંદ સખા કહીને કોણે સંબોધતા? 
     -  બ્રહ્માનંદને 

૧૫.    નિષ્કુળાનંદ ક્યાંના વતની હતા? 
     -  કચ્છ 

૧૬.    નિષ્કુળાનંદ સ્વામીનું પૂર્વાશ્રમનું નામ શું હતું? 
     -  લાલજી સુથાર

૧૭.    પુરષોત્તમપ્રકાશ કોની રચના છે? 
     -  નિષ્કુળાનંદ સ્વામીની 

૧૮.    દેવાનંદ સ્વામીનું પૂર્વાશ્રમનું નામ શું હતું?  
     -  દેવીદાન ગઢવી 
.
.
.
.



No comments:

Post a Comment