૧. રામાયણ એ ક્યાં ધર્મનો ગ્રંથ છે?
- હિંદુ ધર્મ
૨. રામાયણ ગ્રંથની રચના કોણે કરી?
- ઋષિ વાલ્મિકીએ
૩. રામાયણ ગ્રંથની રચના કઈ ભાષામાં કરવામાં આવી?
- સંસ્કૃત
૪. રામાયણમાં કેટલા શ્લોકો છે?
- ૨૪૦૦૦
૫. રામાયણ મૂળ કેટલા કાંડોમાં વહેંચાયેલું છે?
- સાત
૬. રામાયણની રચના ક્યા યુગમાં કરવામાં આવી?
- ત્રેતાયુગમાં
૭. રામાયણ ગ્રંથ કોના જીવન પર આધારિત છે?
- રાજા રામના
૮. રાજા રામનો જન્મ ક્યાં યુગમાં થયો હોવાનું મનાય છે?
- ત્રેતાયુગમાં
૯. રામ ભગવાનનો જન્મભૂમિ ક્યાં છે?
- અયોધ્યા
૧૦. રામ ભગવાનના પિતાનું નામ શું છે?
- દશરથ
૧૧. રામ ભગવાનના માતાનું નામ શું છે?
- કૌશલ્યા
૧૨. રામ ભગવાનના પત્નીનું નામ શું છે?
- સીતા
૧૩. રામ ભગવાનના પુત્રનું નામ શું છે?
- લવ અને કુશ
૧૪. રામ ભગવાન કોનો અવતાર માનવામાં આવે છે?
- વિષ્ણુનો
૧૫. રાજા રામ ભગવાનના પત્ની સીતાના માતા – પિતાના નામ શું છે?
- જનક-સુનયના
૧૬. રામ ભગવાનના ગુરુનું નામ શું છે?
- વિશ્વામિત્ર
૧૭. રાજા રામના ભાઈ કેટલા છે? તેના નામ જણાવો .
- ૩, લક્ષ્મણ, ભરત, શત્રુઘ્ન
૧૮. અયોધ્યાના રાજ્યગુરુ કોને માનવામાં આવે છે?
- વશિષ્ઠ
૧૯. રામના શ્વેષ્ઠ ભક્ત કોને માનવામાં આવે છે?
- હનુમાનને
૨૦. રાજા દશરથના કેટલા પુત્ર હતા?
- ૪
૨૧. રામ ભગવાનના શસ્ત્રનું નામ શું છે?
- બાણ
..
.
.
No comments:
Post a comment