૧. પવન
કુમારનું પૂરું નામ શું હતું?
- પવન કુમાર ચાર્મલિંગ
૨. પવન
કુમાર ચાર્મલિંગનો જન્મ ક્યારે થયો?
- ૨૨ સપ્ટેમ્બર ૧૯૫૦
૩. પવન
કુમાર ચાર્મલિંગનો જન્મ ક્યા થયો?
- સિક્કિમ
૪. પવન
કુમાર ચાર્મલિંગની મુખ્ય પ્રસિદ્ધિ કઈ છે?
- સતત પાંચમી વખત સિક્કીમમાં
મુખ્યમંત્રી પદ
૫. પવન
કુમાર ચાર્મલિંગની પાર્ટીનું નામ શું છે?
- સિક્કિમ ડેમોક્રેટિક ફ્રન્ટ
૬. પવન
કુમાર ચાર્મલિંગએ શિક્ષણ ક્યાં સુધી લીધું?
- મેટ્રિક
૭. પવન
કુમાર ચાર્મલિંગની મુખ્ય ભાષા કઈ છે?
- નેપાલી
.
.
.
No comments:
Post a comment