1.
વેદોના રચયિતા કોણ હતા? - આર્યો
2.
ભારત દેશનું ઇન્ડિયા નામ સેના પરથી પડયું ? - નદી
3.
વેદ મૂળ કઈ ભાષામાં રચવામાં આવ્યા છે?
- સંસ્કૃત
4.
મહાવીર સ્વામીનો જન્મ ક્યાં થયો હતો? -
વૈસાલીમાં
5.
ગૌતમ બુદ્ધ ક્યાં વૃક્ષ નીચે બેસીને જ્ઞાન
પ્રાપ્ત કર્યુઁ હતું ? - પીપળો
6.
સંસ્કૃત ભાષામાં વ્યાકરણની રચના કોણે કરી હતી ? - પાણિનીએ
7.
ઈલોરા ખાતે આવેલું કૈલાસમંદિર ક્યાં રાજાએ
બંધાવ્યું હતું? - કૃષ્ણ પ્રથમે
8.
ઉપનિષદમાં ક્યાં વિષયને સૌથી વધુ મહત્વ આપેલ છે? -
તત્વજ્ઞાન
9.
ક્યાં વંશના સમયગાળા દરમિયાન મહાકવિ કાલિદાસ થઈ
ગયા? - ગુપ્ત
10.
બોદ્ધ ધર્મના સાહિત્ય કઈ ભાષામાં રચવામાં આવ્યા
છે? - પાલી
11.
સમ્રાટ અશોક ક્યાં બુદ્ધ સાધુના ઉપદેશથી બોદ્ધ
ધર્મી બન્યો હતો? - ઉપગુપ્ત
12.
આર્યુવેદ ક્યાં વેદનો એક ભાગ છે?
- અર્થવવેદ
13.
ત્રિપિટક ક્યાં ધર્મનો ધર્મગ્રંથ છે?
- બુદ્ધ
14.
ગૌતમ બુદ્ધનું નિર્વાણ ક્યાં સ્થળે થયું હતું? -
કુશીનગર
15.
ઔષધિય વનસ્પતિ અંગેની માહિતી ક્યાં વેદમાંથી મળે
છે? - ઋગ્વેદ
16.
અર્થશાસ્ત્ર ક્યાં વેદનો ઉપવેદ કહેવાય છે? -
અર્થવવેદ
17.
મહાવીર સ્વામિનો જન્મ કયારે થયો હતો? - ઈ
.સ.પૂર્વે ૫૯૯માં
18.
જૈનોના છેલ્લા તીર્થકર કોણ હતા? -
મહાવીર સ્વામી
19.
ગૌતમ બુદ્ધનું જન્મસ્થળ લુમ્બિની ક્યા દેશમાં
આવેલું છે? - નેપાળ
20.
ભગવાન બાહુબલી ક્યાં ધર્મના છે? -
જૈન
21.
દેલવાડાનાં મંદિરો ક્યાં ધર્મ સાથે સંકળાયેલાં
છે? - જૈન
22.
કયા સ્થળે મહાવીર સ્વામી નિર્વાણ થયા હતા? - પાવાપુરી
23.
ક્યાં ગ્રંથમાં બુદ્ધના ઉપદેશોનું સંકલન છે? - વિનયપીટક
24.
ભગવાન બુદ્ધનો જન્મ કયારે થયો હતો? -
ઈ.સ.પૂર્વે ૫૬૩માં
25.
સંત તુલસીદાસ કોના શાસનકાળ દરમિયાન થઇ ગયા? - જહાંગીર
26.
અજંતાના ગુફાચિત્રો ક્યાં ધર્મનું દર્શન કરાવે
છે? - બોદ્ધ
27.
સાખ્ય દર્શનની રચના ક્યાં મુનીએ કરી? -
કપિલ
28.
રામચરિત માનસની રચના કોણે કરી? - તુલસીદાસ
29.
ઉપનિષદોમાં કેવા પ્રશ્નોનું વિવેચન કરવામાં
આવ્યું છે? - દાર્શનિક
30.
મહાવીર સ્વામીની પુત્રીનું નામ શું હતું? -
પ્રિયદર્શિની
31.
ક્યાં વેદમાં ઋગ્વેદના છંદોના ગાનનીવિધિ
વર્ણવવામાં આવી છે? - સામવેદ
32.
વેદ બીજા ક્યાં નામ થી ઓળકાય છે? - શ્રુતિ
33.
અનેક પ્રકારના કર્મકાંડ અને સંસ્કારોનું વર્ણન
ક્યાં વેદમાં કરવામાં આવ્યું છે? - અર્થવવેદ
34.
શીખ ધર્મનું ધર્મપુસ્તક કયું છે? -
ગ્રંથસાહિબ
.
..
No comments:
Post a comment