૧. સચિન દેવ બર્મનનો જન્મ ક્યાં થયો હતો?
- કોમીલ્લા, બાંગ્લાદેશ
૨. સચિન દેવ બર્મનનો જન્મ ક્યારે થયો હતો?
- ૧-૧૦-૧૯૦૬
૩. સચિન દેવ બર્મનના પિતાનું નામ શું હતું?
- નવાદ્વીપચંદ્રા દેવ બર્મન
૪. સચિન દેવ બર્મનના જીવનસાથીનું નામ શું હતું?
- મીરા દેવ બર્મન
૫. સચિન દેવ બર્મનના સંતાનનું નામ શું હતું?
- રાહુલ દેવ બર્મન
૬. સચિન દેવ બર્મનની મુખ્યત્વે ભાષા કઈ હતી?
- બંગાળી
૭. સચિન દેવ બર્મનને સંગીત નાટક અકાદમી એવોર્ડ ક્યારે મળ્યો હતો?
- ૧૯૫૮
૮. સચિન દેવ બર્મનનો મુખ્ય વ્યવસાય શું હતો?
- ગાયક અને સંગીતકારનો
૯. સચિન દેવ બર્મનએ કઈ શાળામાંથી B.A.ની પરીક્ષા પાસ કરી હતી?
- કોલકાતા વિદ્યાપીઠમાંથી
૧૦. સચિન દેવ બર્મનએ પ્રારંભિક સંગીત શિક્ષણની તાલીમ ક્યાં સંગીતકાર પાસેથી લીધી હતી?
- કે.સી.ડે
૧૧. સચિન દેવ બર્મનને એશિયન ફિલ્મ સોસાયટી એવોર્ડ ક્યારે મળ્યો હતો?
- ૧૯૫૮
૧૨. સચિન દેવ બર્મનનું નિધન ક્યારે થયું હતું?
- ૩૧-૧૦-૧૯૭૫
૧૩. સચિન દેવ બર્મનનું નિધન ક્યા થયું હતું?
- મુંબઈ, મહારાષ્ટ્ર, ભારત
.

No comments:
Post a comment