૧. રાજા રામ મોહન રાયનો જન્મ ક્યારે થયો?
- ૨૨ મેં, ૧૭૭૨
૨. રાજા
રામ મોહન રાયની જન્મ ભૂમિ કઈ છે?
- બંગાળ, ભારત
૩. રાજા રામ મોહન રાયના પિતાનું નામ શું છે?
- વૈષ્ણવ
૪. રાજા
રામ મોહન રાયની માતાનું નામ શું છે?
- શક્તિ દેવી
૫. રાજા
રામ મોહન રાયની પત્નીનું નામ શું હતું?
- ઉમા દેવી
૬. રાજા
રામ મોહન રાય એ ક્યાં સમાજની સ્થાપના કરી?
- બ્રહ્મો સમાજની
૭. રાજા
રામ મોહન રાયનું મુખ્ય કર્મ ક્ષેત્ર કયું હતું?
- સમાજ સુધારક
૮. રાજા
રામ મોહન રાય કઈ – કઈ ભાષા જાણતા હતા?
- અરબી, ફારસી, અંગેજી, ગ્રીક વગેરે
૯. રાજા રામ મોહન રાયનું નિધન ક્યારે થયું?
- સપ્ટેમ્બર 27, 1833
૧૦. રાજા
રામ મોહન રાયનું નિધન ક્યા થયું?
- ઈંગ્લેન્ડ
.
.
No comments:
Post a comment