1. સોલંકીવંશનો સૌથી પરાક્રમી રાજા કોણ હતો?
- સિદ્ધરાજ જયસિંહ
2. ક્યાં રાજાના સમયમાં મહમદ ગજનવીએ સોમનાથ મંદિર લૂંટ્યું હતું?
-ભીમદેવ
3. ક્યાં રાજાના સમયમાં મોઢેરાનું સૂર્યમંદિર નિર્માણ પામ્યું હતું?
- ભીમદેવ
4. કર્ણાવતી નગરીની સ્થાપના ક્યાં સોલંકી રાજાએ કરી હતી?
-કર્ણદેવ પહેલો
5. અવંતિનાથનું બિરુદ કોણે ધારણ કર્યું હતું?
- સિદ્ધરાજ જયસિંહ
6. સહસ્ત્રલિંગ તળાવ કોણે બંધાવ્યું હતું?
-સિદ્ધરાજ જયસિંહ
7. ચાંપાનેરના રાજાઓ ક્યાં નામે ઓળખાતા હતા?
-પત્તાઈ
.

No comments:
Post a comment