1. ગાંધીજીએ દાંડીયાત્રા કઈ તારીખથી શરુ કરી?
- ૧૨-માર્ચ
2. કઈ ચળવળ દરમિયાન કરો યા મરોનું સૂત્ર ગાંધીજીએ આપ્યું?
- હિંદ છોડો
3. બ્રિટિશ સત્તાનો પાયો ક્યાં યુદ્ધ પછી નખાયો?
- પ્લાશીનું યુદ્ધ
4. ભારતમાં પ્રથમ રેલમાર્ગની શરૂઆત ક્યાં ગવર્નર જનરલના શાસનકાળ દરમિયાન થઇ હતી?
- લોર્ડ ડેલહાઉસી
5. ભારતનો ઉદેશ સ્વરાજ પ્રાપ્ત કરવાનો છે એવું સૌપ્રથમ કોણે જાહેર કર્યું?
- દાદાભાઈ નવરોજી
6. સુભાષચંદ્ર બોઝે આઝાદ હિંદ ફોજનો આરંભ ક્યાં શહેરમાં કર્યો હતો?
- સિંગાપુર
7. ઇન્કલાબ ઝિંદાબાદ એ સૂત્ર કોણે આપ્યું હતું?
- વીર ભગતસિંહ
8. કોને ગ્રાન્ડ ઓલ્ડમેન તરીકે ઓળખવામાં આવે છે?
- દાદાભાઈ નવરોજી
9. ભુખ હડતાલ દરમિયાન ક્યાં દેશભક્તે જેલમાં જ પ્રાણ ત્યાગ કર્યો હતો?
- જતીનદાસે
10. ભૂદાન ચળવળના પ્રણેતા કોણ હતા?
- આચાર્ય વિનોબાભાવે

No comments:
Post a comment