૧. નરસિહ મહેતાના પદો ક્યાં નામે ઓળખાય છે?
- પ્રભાતિયા
૨. નરસિહ મહેતા ક્યાં સતકમાં થઇ ગયા?
- પંદરમાં
૩. નરસિહ મહેતાથી આરંભ થયેલા યુગને શું કહે છે?
- ભક્તિયુગ
૪. નરસિહ મહેતાના પિતાનું નામ શું હતું?
- કુષ્ણદાસ
૫. જ્ઞાતિએ નરસિહ મહેતા કોણ હતા?
- નાગર બ્રાહ્મણ
૬. નરસિહ મહેતાનું લગ્ન કોની સાથે થયું હતું?
- માણેકબાઈ
૭. નરસિહ મહેતાને મહેણું કોણે માર્યું હતું?
- ભાભીએ
૮. નરસિહ મહેતાએ ગૃહ ત્યાગ પછી કોની આરાધના કરી?
- શિવ
૯. નરસિહ મહેતાના જીવનને વળાંક આપનાર ઘટના કઈ?
- ભાભીનું મહેણું
૧૦. નરસિહ મહેતાની દીકરીનું નામ શું હતું?
- કુંવરબાઈ
૧૧. નરસિહ મહેતાના પુત્રનું નામ શું હતું?
- શામણદાસ
૧૨. નરસિહ મહેતાનો પ્રિય છંદ કયો?
- ઝૂલણા
૧૩. નરસિહ મહેતાના વસંતના પદોમાં કયો રસ છે?
- શુંગાર
૧૪. વૈષ્ણવજન તો તેને કહીએ – પદરચના ક્યાં કવિની છે?
- નરસિહ મહેતા
૧૫. નરસિહ મહેતાનો જન્મ ક્યારે થયો?
- ૧૪૧૪
૧૬. નરસિહ મહેતાનો જન્મ ક્યા થયો?
- તળાજા
૧૭. નરસિહ મહેતાનું મુત્યુ ક્યારે થયું?
- ૧૪૮૦
૧૮. નરસિહ મહેતાનું હુલામણું નામ શું હતું?
- નરસૈયો
૧૯. નરસિહ મહેતાનો વ્યવસાય શું હતો?
- કવિ
૨૦. નરસિહ મહેતાનો ધર્મ કયો છે?
- હિંદુ
૨૧. નરસિહ મહેતાએ રચેલા સાહિત્યમાં કોની ભક્તિના દર્શન થાય છે?
- કૃષ્ણ ભક્તિ
.

શું તમે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરો છો તો હમણાં જ.....અહિયાં ક્લિક કરો
ReplyDelete