1. ગુરુદેવનું બિરુદ કોણે મળ્યું હતું?
- રવીન્દ્રનાથ ટાગોર
2. ગાંધીજી ક્યાં સામાયિકના તંત્રી હતા?
- યંગ ઇન્ડિયા
3. બ્રહ્મોસમાજની સ્થાપના કોણે કરી હતી?
- રાજા રામમોહન રાય
4. સ્વતંત્ર ભારતના પ્રથમ ગવર્નર જનરલ કોણ હતા?
- સી .રાજગોપાલાચારી
5. ચલો દિલ્હી આ સૂત્ર કોણે આપ્યું?
- સુભાષચંદ્ર બોઝ
6. આર્યસમાજની સ્થાપના કોણે કરી?
- દયાનંદ સરસ્વતી
7. પંજાબ કેસરી તરીકે કોણ જાણીતા હતા?
-લાલા લજપતરાય
8. સરદાર વલ્લભભાઇનું ભારત માટેનું સૌથી મોટું પ્રદાન કયું છે?
- દેશી રાજ્યોનું વિલીનીકરણ
9. સ્વરાજ મારો જન્મસિદ્ધ હક છે આ સૂત્ર કોણે આપ્યું?
- બાળ ગંગાધર તિલક
10. ભારતમાં રામકૃષ્ણ મિશનની સ્થાપના કોણે કરી?
-સ્વામી વિવેકાનંદ
.

No comments:
Post a comment