૧. સ્વામી વિવેકાનંદનું પૂર્વાશ્રમનું નામ શું હતું? - નરેન્દ્રનાથ દત્ત
૨. સ્વામી વિવેકાનંદનો જન્મ ક્યારે થયો? - ૧૨ જાન્યુઆરી ૧૮૬૩
૩. સ્વામી વિવેકાનંદનો જન્મ ક્યાં થયો? - કલકત્તા
૪. સ્વામી વિવેકાનંદનો જન્મ ક્યાં તહેવારના દિવસે થયો? - મકરસંક્રાંતિના
૫. સ્વામી વિવેકાનંદના પિતાનું નામ શું હતું? - વિશ્વનાથ દત્ત
૬. સ્વામી વિવેકાનંદની માતાનું નામ શું હતું? - ભુવનેશ્વરી દેવી
૭. સ્વામી વિવેકાનંદના પિતા વિશ્વનાથ દત્તનો વ્યવસાય શું હતો? - કલકત્તા હાઇ કોર્ટમાં એટર્ની
૮. રામકૃષ્ણ મિશન નામની સંસ્થાની સ્થાપના કોણે કરી? - સ્વામી વિવેકાનંદ
૯. સ્વામી વિવેકાનંદ ક્યાં દેશમાં વેદાંત અને યોગના જન્મદાતા ગણવામાં આવે છે? - યુરોપ અને અમેરિકામાં
૧૦. સ્વામી વિવેકાનંદએ અમેરિકા તથા ઇંગ્લેંડમાં કઈ સોસાયટીની સ્થાપના કરી? - વેદાંત સોસાયટીઓની
૧૧. સ્વામી વિવેકાનંદની રામકૃષ્ણ પરંહંસ સાથેની પહેલી મુલાકાત ક્યારે થઇ? - નવેમ્બર 1881માં
૧૨. સ્વામી વિવેકાનંદના ગુરુનું નામ શું હતું? - રામકૃષ્ણ પરંહંસ
૧૩. ક્યારે સ્વામી વિવેકાનંદએ વારાણસીથી તેમના પ્રવાસની શરૂઆત કરી? - ૧૮૮૮માં
૧૪. ક્યારે સ્વામી વિવેકાનંદએ રામકૃષ્ણ મઠ અને મિશનની સ્થાપના કરી? - 1 મે 1897ના
૧૫. રામકૃષ્ણ મિશનના આદર્શો ક્યાં યોગ પર આધારિત છે? - કર્મ યોગ
૧૬. વિવેકાનંદે જમશેદજી તાતાને કઈ સંસ્થાની સ્થાપના કરવા પ્રેરણા આપી હતી? - ઈન્ડિયન ઈન્સ્ટિટ્યુટ ઓફ સાયન્સ
૧૭. "સ્વામી વિવેકાનંદને લખાણોને કોઈ પણ વ્યક્તિના કોઈપણ જાતના પરિચયની જરૂર નથી. તેઓ પોતાની અપ્રતિરોધક અપીલ ધરાવે છે." - આ વાક્ય કોનું છે? - મહાત્મા ગાંધીનું
૧૮. ઉઠો, જગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો - આ વાક્ય કોનું છે? - સ્વામી વિવેકાનંદનું
૧૯. સ્વામી વિવેકાનંદનું નિર્ધન ક્યારે થયું? - ૪ જુલાઇ, ૧૯૦૨
.

શું તમે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરો છો તો હમણાં જ.....અહિયાં ક્લિક કરો
ReplyDelete