૧. દેવાનંદનું પૂરું નામ શું હતું?
-
ધર્મદેવ પીશોરીમલ આનંદ
૨. ધર્મદેવ પીશોરીમલ આનંદનો જન્મ ક્યારે
થયો?
-
સપ્ટેમ્બર 26, 1923
૩. ધર્મદેવ પીશોરીમલ આનંદનો જન્મ ક્યા થયો?
- ગુરદાસપુર,
પંજાબ
4. ધર્મદેવ પીશોરીમલ આનંદનું નિવાસસ્થાન ક્યાં હતું?
- મુંબઇ, મહારાષ્ટ્ર, ભારત
5. ધર્મદેવ પીશોરીમલ આનંદનું ઉપનામ શું
હતું?
-
દેવાનંદ
6. ધર્મદેવ પીશોરીમલ આનંદનો વ્યવસાય શું
હતો?
-
અભિનેતા, નિર્માતા, દિગ્દર્શક
7. ધર્મદેવ પીશોરીમલ આનંદના જીવન સાથીનું નામ શું
હતું?
-
કલ્પના કાર્તિક
8. ધર્મદેવ પીશોરીમલ આનંદના સંતાનનું નામ શું હતું?
- સુનિલ આનંદ
9. ધર્મદેવ પીશોરીમલ આનંદનું નિધન ક્યારે થયું?
- ડિસેમ્બર 3, 2011
10. ધર્મદેવ પીશોરીમલ આનંદનું નિધન ક્યા થયું?
- લન્ડન, ઈંગ્લેન્ડ
.
.
.
No comments:
Post a Comment