Tuesday, 2 September 2014

પ્રેમચંદ



૧.     પ્રેમચંદનો જન્મ ક્યારે થયો? 
     -  31  જુલાઈ, 1880

૨.     પ્રેમચંદનો જન્મ ક્યાં થયો? 
     -  લમહી ગામ, વારાણસી, ઉત્તર પ્રદેશ, ભારત

3.     પ્રેમચંદનું મુળ નામ શું હતું? 
     -  ધનપત રાય શ્રીવાસ્તવ

4.     પ્રેમચંદના માતાનું નામ શું હતું ? 
       -  આનંદીદેવી 

૫.     પ્રેમચંદના પિતાનું નામ શું હતું ? 
       -   અજાયબરાય 

૬.     પ્રેમચંદએ શિક્ષણ કઈ ભાષામાં લીધું ? 
      -  ઉર્દુ, ફારસી

૭.     પ્રેમચંદજી શું કામ કરતા? 
      -  અધ્યાપક, લેખક

૮.     પ્રેમચંદજીની સાહિત્યની ભાષા કઈ છે? 
     -  હિન્દી 

૯.     પ્રેમચંદજી ક્યાં કાળના સાહિત્યકાર મનાય છે? 
     -  આધુનિક કાળ

૧૦.    પ્રેમચંદજી સાહિત્ય જીવનની સરુઆત ક્યારે કરી ?
     -  ૧૯૦૧માં

૧૧.    પ્રેમચંદજીની પહેલી હિન્દી વાર્તા કઈ છે? 
      -  સરસ્વતી પત્રિકા 

૧૨.    પ્રેમચંદજીની છેલ્લી  હિન્દી વાર્તા કઈ છે? 
     -  કફન 

૧૩.    પ્રેમચંદની મુખ્ય નવલકથાઓં ના નામ શું છે? 
    -  ગબન, ગોદાન ,રંગભૂમિ 

૧૪.    પ્રેમચંદનું મુત્યુ ક્યારે થયુ? 
  -  8 ઓક્ટોબર, 1936








No comments:

Post a Comment