1. કચ્છ જિલ્લાનું વડુમથક કયું છે ?
- ભુજ
2. કચ્છ જિલ્લાનાં કયા શહેરમાં ‘ખારેક સંશોધન કેન્દ્ર’ આવેલું છે ?
- મુંદ્રા
3. કચ્છ જિલ્લાને કઇ યોજના અંતર્ગત પાણી પૂરું પાડવામાં આવે છે?
- સરદાર સરોવર નર્મદા યોજના
4. કચ્છ જિલ્લામાં કયું રણ આવેલું છે?
- થરપારકરનું રણ
5. કચ્છના નાના રણમાં કયા જંગલી ગધેડા જોવા મળે છે ?
- ઘુડખર નામના
6. કચ્છના રણમાં વસતું કયું પક્ષી પોતાના ઈંડા રેતીના ઢગ પર મૂકે છે?
- ફલેમિંગો
7. કચ્છની ઉત્તર વહિને નદીઓ કયાં લુપ્ત થાય છે ?
- કચ્છના રણમાં
8. કચ્છની ઉત્તર સીમાએ મોટા રણનો વિસ્તાર ચોમાસાને અંતે કયા નગરની રચના કરે છે ?
- સુરખાબ નગર
9. કચ્છની કઈ નદી કચ્છના નાના રણમાં જ સમાઈ જાય છે ?
- મચ્છુ
10. કચ્છનો અખાત અને ખંભાતનો અખાત કુલ કેટલા જિલ્લાને સ્પર્શે છે ?
- આઠ
11. કચ્છનો કયો પ્રદેશ હરિયાળા પ્રદેશ તરીકે જાણીતો છે ?
- મુંદ્રા
12. કચ્છમાં આવેલા કયા સરોવરનું પાણી સમુદ્ર નજીક હોવા છતાં પણ મીઠું છે ?
- નારાયણ સરોવર
13. કચ્છમાં આવેલું કયું સ્થળ કચ્છી રબારી એમ્બ્રોઈડરી માટે વિખ્યાત છે?
- નખત્રાણા
14. કચ્છમાં કયા ડુંગરનું શિખર સૌથી ઊંચું છે ?
- કાળો ડુંગર
.

No comments:
Post a comment