Monday, 29 September 2014

લતા મંગેશકર

૧. લતા મંગેશકરનો જન્મ ક્યારે થયો હતો?
- સપ્ટેમ્બર 28, 1929 ઇન્દોર

૨. લતા મંગેશકરનો જન્મ ક્યા થયો હતો?
- ઇન્દોર

૩. લતા મંગેશકર ના પિતાનું નામ શું હતું?
- દિનાનાથ મંગેશકર

૪. લતા મંગેશકરનો વ્યવસાય શું હતો?
- સંગીત

૫. લતા મંગેશકરનું વાદ્ય કયું હતું?
- પાર્શ્વગાયિકા

.
.
.

Saturday, 27 September 2014

રાજા રામ મોહન રાય૧.      રાજા રામ મોહન રાયનો જન્મ ક્યારે થયો?   
        -  ૨૨ મેં, ૧૭૭૨

૨.      રાજા રામ મોહન રાયની જન્મ ભૂમિ કઈ છે? 
        -  બંગાળ, ભારત

૩.      રાજા રામ મોહન રાયના પિતાનું નામ શું છે? 
        -  વૈષ્ણવ

૪.      રાજા રામ મોહન રાયની માતાનું નામ શું છે?  
        -  શક્તિ દેવી 

૫.      રાજા રામ મોહન રાયની પત્નીનું નામ શું હતું? 
       -  ઉમા દેવી 

૬.      રાજા રામ મોહન રાય એ ક્યાં સમાજની સ્થાપના કરી? 
       -  બ્રહ્મો સમાજની

૭.      રાજા રામ મોહન રાયનું મુખ્ય કર્મ ક્ષેત્ર કયું હતું? 
        -  સમાજ સુધારક

૮.      રાજા રામ મોહન રાય કઈ – કઈ ભાષા જાણતા હતા?  
        -  અરબી, ફારસી, અંગેજી, ગ્રીક વગેરે 

૯.      રાજા રામ મોહન રાયનું નિધન ક્યારે થયું? 
        -  સપ્ટેમ્બર 27, 1833

૧૦.    રાજા રામ મોહન રાયનું નિધન ક્યા થયું?  
        -  ઈંગ્લેન્ડ
.
.


ભગત સિંહ૧.      ભગત સિંહનો જન્મ ક્યારે થયો હતો? 
      -  સપ્ટેમ્બર 28, 1907

૨.      ભગત સિંહનો જન્મ ક્યાં થયો હતો? 
     -  લાયપુર, પંજાબ

૩.      ભગત સિંહના પિતાનું નામ શું હતું? 
    -  સરદાર કિશન સિંહ

૪.      ભગત સિંહની માતાનું નામ શું હતું? 
     -  વિદ્યાવતી 

૫.      ભગત સિંહનું પૂરું નામ શું હતું? 
     -  શહીદ-એ-આઝમ સરદાર ભગત સિંહ 

૬.      ભગત સિંહનો ધર્મ કયો હતો? 
     -  શીખ 

૭.      ભગત સિંહ કોના વિચારોથી પ્રભાવિત હતા? 
     -  આર્ય સમાજ, મહર્ષિ દયાનંદ

૮.      ભગત સિંહ ક્યાં શિક્ષણ લીધું હતું? 
     -  ડી.એ.વી.શાળામાં

૯.     ભગત સિંહ શહીદ ક્યારે થયા?
      -  23 માર્ચ 1931,  લાહોર, પંજાબ 
.
.


Friday, 26 September 2014

દેવાનંદ, ધર્મદેવ પીશોરીમલ આનંદ૧.      દેવાનંદનું પૂરું નામ શું હતું? 
      -  ધર્મદેવ પીશોરીમલ આનંદ 

૨.      ધર્મદેવ પીશોરીમલ આનંદનો જન્મ ક્યારે થયો? 
      -  સપ્ટેમ્બર 26, 1923

૩.      ધર્મદેવ પીશોરીમલ આનંદનો જન્મ ક્યા થયો? 
       -  ગુરદાસપુર, પંજાબ


4.      ધર્મદેવ પીશોરીમલ આનંદનું નિવાસસ્થાન ક્યાં હતું?  
      -  મુંબઇ, મહારાષ્ટ્ર, ભારત

5.      ધર્મદેવ પીશોરીમલ આનંદનું ઉપનામ શું હતું? 
      -  દેવાનંદ 

6.      ધર્મદેવ પીશોરીમલ આનંદનો વ્યવસાય શું હતો? 
     -  અભિનેતા, નિર્માતા, દિગ્દર્શક

7.      ધર્મદેવ પીશોરીમલ આનંદના જીવન સાથીનું નામ શું હતું?  
    -  કલ્પના કાર્તિક

8.      ધર્મદેવ પીશોરીમલ આનંદના સંતાનનું નામ શું હતું? 
    -  સુનિલ આનંદ

9.      ધર્મદેવ પીશોરીમલ આનંદનું નિધન ક્યારે થયું? 
    -  ડિસેમ્બર 3, 2011
 

10.     ધર્મદેવ પીશોરીમલ આનંદનું નિધન ક્યા થયું?  
    -  લન્ડન, ઈંગ્લેન્ડ
.
.
.