1. ગણેશ ના માતા પિતા નું નામ ?
- શિવ-પાર્વતી
2. ગણેશ ના ભાઈ નું નામ ?
- શ્રી કાર્તિકેય
3. ગણેશ ની પત્નીનું નામ?
- રિદ્ધિ, સિદ્ધિ
4. ગણેશ નું વાહન કયું છે?
- ઉંદર
5. ગણેશ ના પુત્ર નું નામ ?
- શુભ , લાભ
6. ગણેશ ને ભોજનમાં સૌથી વધારે શું પ્રિય હતું?
- લાડુ, મોદક
.
.
.
.
.
No comments:
Post a comment