૧. સ્વામિનારાયણ ભગવાનની જન્મ તિથિ કઈ છે?
- ૩ એપ્રિલ ૧૭૮૧
૨. સ્વામિનારાયણ ભગવાનનું જન્મ સ્થાન ક્યાં છે?
- છપૈયા, ઉત્તર પ્રદેશ, ભારત
૩. સ્વામિનારાયણ ભગવાનનું મૂળ નામ શું છે?
- ઘનશ્યામ પાન્ડે
૪. સ્વામિનારાયણ ભગવાનના માતા – પિતાનું નામ શું છે?
- ધર્મદેવ અને ભકિત માતા
૫. સ્વામિનારાયણ ભગવાનના ભાઈ કેટલા છે અને તેના નામ શું છે?
- બે, રામપ્રતાપ અને ઇચ્છારામ
૬. સ્વામિનારાયણ ભગવાનએ દીક્ષા ક્યાં અને ક્યારે લીધી?
- પીપલાણામાં, વિ.સં ૧૮૫૭ની કારતક સુદ અગિયારસના
૭. સ્વામિનારાયણ ભગવાનના ગુરુનું નામ શું હતું?
- રામાનંદ સ્વામી
૮. રામાનંદ સ્વામીએ સ્વામિનારાયણ ભગવાનના કેટલા નામ પડ્યા?
- બે, સહજાનંદ સ્વામી અને નારાયણમુનિ
૯. સ્વામિનારાયણ ભગવાનએ ક્યારે ગૃહત્યાગ કર્યો?
- સાત વર્ષની ઉમરે
૧૦. સ્વામિનારાયણ ભગવાનએ ગૃહત્યાગ કરી વનમાં અને આખા ભારતનાં તીર્થોમાં આશરે કેટલા કિ.મી.નું પગપાળા વિચરણ કર્યું?
- ૧૨૦૦૦ કિ.મી.
૧૧. સ્વામિનારાયણ સંપ્રદાયમાં ત્યાગીઓના કેટલા પ્રકારો પાડવામાં આવ્યા છે?
– ત્રણ, બ્રહ્મચારી, સાધુ અને પાર્ષદ
૧૨. સ્વામિનારાયણ સંપ્રદાયનો મુખ્ય ગ્રંથ કયો છે?
- શિક્ષાપત્રી, વચનામૃત
૧૩. શિક્ષાપત્રીની રચના કોણે કરી?
- સ્વામિનારાયણ ભગવાન
૧૪. ભક્તચિંતામણીની રચના કોણે કરી?
- નિષ્કુળાનંદ સ્વામીએ
૧૫. સ્વામિનારાયણ ભગવાનની મૃત્યુ તિથિ કઈ છે?
- ૧ જૂન ૧૮૩૦
૧૬. સ્વામિનારાયણ ભગવાનનું મૃત્યુ સ્થાન ક્યાં છે?
- ગઢડા, ગુજરાત, ભારત
.
.
.
https://play.google.com/store/apps/details?id=com.arkay.satsangquiz

No comments:
Post a comment