Friday, 29 August 2014

કનૈયાલાલ મુનશી


૧. કનૈયાલાલ મુનશીનો જન્મ ક્યારે થયો?
ક . ૩૦ ડિસેમ્બર ૧૮૮૭
ખ. ૨૫ ડિસેમ્બર ૧૮૮૭
ગ. ૧૨ ડિસેમ્બર ૧૮૮૭

૨. કનૈયાલાલ મુનશીનો જન્મ ક્યા શહેરમાં થયો?
ક .અમદાવાદ
ખ. વડોદરા
ગ. ભરૂચ

૩. કનૈયાલાલ મુનશીએ ક્યાં અને ક્યારે રાજ્યપાલ તરીકે સેવા આપી?
ક .૧૯૪૫-૫૦ ઉત્તર પ્રદેશ
ખ. ૧૯૫૦-૫૪ ઉત્તર પ્રદેશ
ગ. ૧૯૫૨-૫૭ ઉત્તર પ્રદેશ

૪. કનૈયાલાલ મુનશી રચિત કાક અને મજરી પાત્રો કેમાં આવે છે?
ક .પાટણની પ્રભુતા
ખ. ગુજરાતનો નાથ
ગ. જય સોમનાથ

૫. કનૈયાલાલ મુનશીની મહાનવલકથા કૃષ્ણાવતાર કેટલા ભાગમાં વહેચાયેલી છે?
ક .૭
ખ.૮
ગ.૫

૬. કનૈયાલાલ મુનશીની રૂઢીસૂચક વિચારધારા કયા સામાજિક નાટકમાં પ્રગટે છે?
ક .છીએ તે જ ઠીક
ખ. કાકાની શશી
ગ. બે ખરાબ જણ

૭. કનૈયાલાલ મુનશીના મત મુજબ નરસિંહ મહેતા ક્યાં સૈકામાં થઇગયા?
ક .૧૫માં સૈકામાં
ખ.૧૬માં સૈકામાં
ગ.૧૭માં સૈકામાં

૮. કનૈયાલાલ મુનશી મુંબઇ ધારાસભામાં ક્યારે ચુંટાયા?
ક .૧૯૩૦
ખ.૧૯૨૨
ગ.૧૯૨૫

૯. કનૈયાલાલ મુનશીએ ભારતીય વિદ્યાભવનની સ્થાપના ક્યારે કરી?
ક .૧૯૩૮
ખ.૧૯૩૦
ગ.૧૯૩૩

૧૦. કનૈયાલાલ મુનશીનું અવસાન ક્યારે થયું?
ક .ફેબ્રુઆરી ૮,૧૯૭૧
ખ.ડિસેમ્બર ૩૦,૧૯૮૭
ગ.ફેબ્રુઆરી ૮,૧૯૬૧
.
.
.
.



.
.
.
.
.
.
સાચા જવાબો

૧. ૩૦ ડિસેમ્બર ૧૮૮૭
૨. ભરૂચ
૩. ૧૯૫૨-૫૭ ઉત્તર પ્રદેશ
૪. ગુજરાતનો નાથ
૫. ૮
૬. કાકાની શશી
૭. ૧૬માં સૈકામાં
૮. ૧૯૨૫
૯. ૧૯૩૮
૧૦. ફેબ્રુઆરી ૮,૧૯૭૧

No comments:

Post a Comment