Wednesday, 31 December 2014

ભારત



ભારતનો રાષ્ટ્રીય ધ્વજ          તિરંગા

ભારતનું રાષ્ટ્રીય ગીત          જન-ગણ-મન

ભારતનું રાષ્ટ્રીય ગીત            વંદે માતરમ

ભારતનું રાષ્ટ્રીય ચીન            અશોક સ્તંભ

ભારતનું રાષ્ટ્રીય કેલેન્ડર           શક સંવત 

ભારતનું રાષ્ટ્રીય વાક્ય           સત્યમેવ જયતે 

ભારતની રાષ્ટ્રીયતા           ભારતીયતા

ભારતની રાષ્ટ્ર ભાષા            હિન્દી

ભારતની રાષ્ટ્રીય લીપી          દેવ નાગરી

ભારતનું રાષ્ટ્રીય ધ્વજ ગીત           હિન્દ દેશ કા પ્યારા ઝંડા

ભારતનો રાષ્ટ્રીય પુરષ્કાર            ભારત રત્ન

ભારતનું રાષ્ટ્રીય સુચના પત્ર           સફેદ પેપર

ભારતનું રાષ્ટ્રીય વૃક્ષ            બરગદ

ભારતની રાષ્ટ્રીય મુદ્રા            રૂપીયા

ભારતની રાષ્ટ્રીય નદી           ગંગા

ભારતનું રાષ્ટ્રીય પક્ષી           મોર

ભારતનું રાષ્ટ્રીય પ્રાણી           વાઘ 

ભારતનું રાષ્ટ્રીય ફૂલ            કમળ

ભારતનું રાષ્ટ્રીય ફળ           કેરી 

ભારતની રાષ્ટ્રીય યોજના            પંચવર્ષીય યોજના

ભારતની રાષ્ટ્રીય રમત            હોકી

ભારતની રાષ્ટ્રીય મીઠાઈ           જલેબી

ભારતનો રાષ્ટ્રીય પર્વ           ૨૬ જાન્યુઆરી (પ્રજાસતાક દિવસ), ૧૫ ઓગસ્ટ (સ્વતંત્રતા દિવસ)


Tuesday, 30 December 2014

અર્થશાસ્ત્ર




૧.      નાણું એ છે જે નાણાનું કાર્ય કરે, આ પરિભાષા કયા અર્થશાસ્ત્રની છે? 
  -  વાકર

૨.      નાણું એ વસ્તુ છે જેણે સામાન્ય મંજુરી મળેલી હોય -  આ નિવેદન કયા અર્થશાસ્ત્રીનું  છે? 
  -   સૈલીગમેન

3.      ભારતમાં પ્રથમ ભારતીય મિશ્રિત બેક કઈ હતી જેની સ્થાપના ૧૮૮૧માં થઇ હતી?
  -  અવધ વાણિજ્યીક બેંક

4.      જીવન વીમા નિગમની સ્થાપના ક્યારે થઇ?
  -  ૧૯૮૨

૫.      શાહી(ઇસ્પીરીયલ) બેંક ઓફ ઇન્ડિયાની સ્થાપના ક્યારે થઇ?
  -  ૧૯૨૧

Monday, 29 December 2014

ગુજરાતી કરંટ અફેર્સ ડીસેમ્બર(December) ૨૦૧૪ - 27 By GK in Gujarati



૧.      ‘રઘુવર દાસ’ એ ક્યાં રાજ્યના મુખ્યમંત્રીના રૂપમાં શપથ લીધી છે?

A.          જમ્મુ કશ્મીર
B.          ઝારખંડ
C.          મહારાષ્ટ્ર
D.          હરિયાણા

૨.      બીજો ‘યસ ચોપડા મેમોરીયલ પુરસ્કાર’થી કોને સન્માનિત કરવામાં આવ્યો છે?

A.          રાજેશ ખન્ના
B.          દિલીપ કુમાર
C.          અમિતાભ બચ્ચન
D.          શાહરુખ ખાન

૩.      નીચેનામાંથી કોને ઝારખંડ માટે પહેલા બિન આદિવાસી મુખ્યમંત્રીના રૂપમાં નિમણુક કરવામાં આવ્યા છે?

A.          સરયુ રોય બી. સી. ડી.
B.          બાબુલાલ મરાંડી
C.          વિનય દાસ
D.          રઘુવર દાસ

૪.      એસ એમ એસ આધારિત ચક્રવાત ચેતવણી પ્રણાલી કોના દ્વારા શરુ કરાઈ હતી?

A.          પર્યાવરણ અને વન મંત્રાલય
B.          સાયન્સ અને ટેકનોલોજી મંત્રાલય
C.          ભારતીય મૌસમ વિભાગ
D.          નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એજન્સી


૫.      કેન્દ્ર સરકાર દ્વારા શરુ કરવામાં આવેલ “સુશાસન એક્સપ્રેસ” ક્યાં બે શહેરો વરચે ચાલે છે?

A.          ગ્વાલિયર અને લખનૌ
B.          ગ્વાલિયર અને હઝરત નિઝામુદ્દીન
C.          ગ્વાલિયર અને ગોન્ડા
D.          ગ્વાલિયર અને ઇન્દોર


જવાબ:     ૧. B       ૨. C       ૩. D       ૪.  B     ૫. C